Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
.१३६
सूत्रकृताङ्गसूत्रे किन्तु वस्तुते स्तेऽज्ञा एव । ते 'आरंभसत्ता' आरम्भे पद्दजीवनिकायविगधके पचनपावनरूपे सायचे कर्मणि 'सत्ता' आसक्तास्तु 'गढिया' गृद्धाः-गृद्विभावंगताः 'लोए' लोके 'विमोक्खहेर्ड' विमोक्षककारणभूतम् 'धम्म' धर्म-श्रुतचारि
लक्षणम् ‘ण जाणंति' न जानन्ति-कुमार्गाश्रिततया सम्यङ्नावगच्छन्तीति । इह लोके सांख्यकारा ये आत्मानम् अक्रियं मन्यन्ते, तथा-मोक्षविषयेऽन्येन पृष्टा मोक्ष पद्भावमपि कथयन्ति वस्तुतः साधकर्मानुष्ठानरता मोक्षकारणं श्रुतवारि. अलक्षण धर्म न जानन्तीति भाव ॥१६॥ मूलम् -पुढो य छंदों इह माणवा उ,
किरियाकिरियं च पुढोयवायं। .
मोक्ष का होना कहते हैं। किसी प्रकार कुटिल मार्ग का आश्रय लेकर वे बन्ध और मोक्ष की व्यवस्था को घटाते भी हैं। फिर भी वे बाल हैं। घे षड्जीवनिकाय की विराधना करने वाले पचन पाचन आदि सावंद्य कार्यों में आसक्त हैं, गृद्धिभाव को प्राप्त हैं। मोक्ष के कारणभूत श्रुत चारित्र रूप धर्म को नहीं जानते हैं। कुमार्ग का अवलम्बन लेने के कारण वे धर्म को समीचीन रूप में नहीं समझते।
__ भाव यह है कि सांख्यवादी आत्मा को अक्रिय मानते हैं और मोक्ष के विषय में दूसरे के पूछने पर उसका सद्भाव भी कहते हैं। किन्तु वास्तव में सावध कर्मों के अनुष्ठान में तत्पर वे मोक्ष के कारण भूत धर्म को नहीं जानते हैं ॥१६॥ થવાનું કહે છે, કઈ પણ પ્રકારથી કુટિવ માર્ગને અ શ્રય લઈને તેઓ બંધ અને મોક્ષની વ્યવસ્થા ઘણાવે પણ છે, તે પણ તેઓ બાલ અર્થાત્ અજ્ઞાની છે તેઓ ટુ જીવનિકાયની વિરાધના કરવાવાળા પચન પાચન વિગેરે સાવધ કાર્યોમાં આસક્ત છે, ગુદ્ધિભાવને પ્રાપ્ત છે, મેક્ષના કારણ ભૂત કૃત ચારિત્ર રૂપ ધર્મને જાણતા નથી. કુમાર્ગનું અવલમ્બન લેવાને કારણે તેઓ ધર્મને સારી રીતે સમજતા નથી.
કહેવાનો ભાવ એ છે કે–સાંખ્યવાદીઓ આત્માને અક્રિય માને છે. અને મેક્ષના વિષયમાં બીજાઓ પૂછે ત્યારે તેને સદ્ભાવ બતાવે પણ છે પરંતુ વાસ્તવિક રીતે સાવદ્ય કર્મોના અનુષ્ઠાનમાં તત્પર એવા તેઓ મોક્ષના કારણ ભૂત ધર્મને જાણતા નથી, ૧દા