Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रहताङ्गसूत्र सा-चित्तविशतिः धर्मसंशयरूपा वा तां तीणोऽतिक्रान्तः, (लाढे) लाढः-पासुकाहारेण संयमरक्षकः (मुनवस्मि भिक्खू) सुतपस्वी-उत्तमतपस्यावान् भिक्षुर (पयासु आयतुल्ले) प्रजासु-पृथिवी कायिकादिजीवेषु आत्मतुल्यः-आत्मवत् सर्वप्राणिप्रेक्षकः (चरे) चरेत्-संयम पालयेत् (इह जीवियही) इहलोके जीवितार्थी -संयमजीवितार्थी (आय) आयमावलक्षणं न कुर्यात् (चयं) सञ्चयम्-घृतगुडादिसंग्रहलक्षणं सन्निधिं न कुर्यात् इति ॥३॥ ___टीका-सम्पति-ज्ञानदर्शने समधिकृत्य ब्रूते-'मुयक्खायधम्मे' स्वाख्यातधर्मा-मुष्ठु आख्यातः श्रुतचारित्राख्यो धर्मों येन साधुना स स्वाख्यात. धर्मा सकलजीवरक्षकधर्मप्रतिपादकः। एतावता ज्ञानसमाधिरुक्तः। नहिविशिष्टज्ञानमन्तरेण सम्यग्धर्मप्रतिपादनं सम्भवति । तथा-'वितिगिच्छतिण्णे' विचिकित्सातीर्णः, धर्मस्य फलं प्रति संशयो विचिकित्सा । तादृशीं विचिक्रान्त, लाढ अर्थात् प्रासुक आहार से संयम का रक्षक तथा सम्यक तपश्चरण (तपस्या), करने वाला भिक्षु समस्त प्राणियों को आत्मतुल्य जानता हुभा संयम का पालन करे इस लोक में जो संयमजीवन का अभिलाषी है, आव न करे और घृत गुड आदि पदार्थों की सन्निधि (संचय) न करे ॥३॥
टीकार्थ-अघ ज्ञान और दर्शन के विषय में कहते हैं। साधु समस्त जीवों की रक्षा करने वाले धर्म का उपदेशक हो इस कथन के द्वारा ज्ञान समाधि का ग्रहण किया गया है, क्योंकि विशिष्ट ज्ञान के विना सम्पक धर्म का प्रतिपादन होना संभव नहीं है।
साधु विचिकित्सा को लांघ चुका हो। धर्म के फल में सदेह करना विचिकित्सा है। इस विचिकित्सा से रहित हो अर्थात् धर्म के
લાઢ અર્થાત્ પ્રાસુક આહારથી સંયમનું રક્ષણ કરનાર તથા સમ્યક્ તપશ્ચ રણુ (તપસ્યા) કરવાવાળા ભિક્ષુ સઘળા પ્રાણિને, આત્મ તુલ્ય માનીને સંયમનું પાલન કરે આ લેકમાં જેઓ સંયમ જીવનને અભિલાષી છે, તેઓ આ સ્ત્રવ ન કરે તથા ઘી, ગોળ, વિગેરે પદાર્થોને સંચય ન કરે છે
ટીકાઈ–હવે જ્ઞાન અને દર્શનના વિષયમાં કહેવામાં આવે છે. સાધુએ સઘળા ની રક્ષા કરનારા ધર્મના ઉપદેશક થવું આ કથન દ્વારા જ્ઞાન સમાધિનું ગ્રહણ કરવામાં આવેલ છે, કેમકે-વિશેષ પ્રકારના જ્ઞાનના વિના સમ્યફ ધર્મનું પ્રતિપાદન થવાનો સંભવ નથી.
સાધુ વિચિટિયાને ઓળંગી ગયા છે અર્થાત્ ધર્મના ફલપ્રત્યે સંશય વિનાના રહે એટલે કે ધર્મના ફલમાં સદેહે કર તે વિચિકિત્સા કહેવાય