Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे कुर्वतो यस्य ऐहिकाऽऽनुष्मिकरूपए प्रतिज्ञा आकांक्षा न विद्यते सोऽप्रतिज्ञः। 'समाहिपत्ते' मसाधिपाप्तः-मोक्षापकधर्मध्यानयुक्तः। 'भूएमु आणियाण' भूतेषु-पजीवनिकायेषु अनिदान:-आरम्भरहितः स एवं भून: 'भिक्ख' भिक्षः सावधाऽनुष्ठानविरहितः सन् 'परिवएज्जा' परिव्रजेत्- संयमानुष्ठाने विहरेतिष्ठेन सपमं परिपूर्ण पालयेदिति भावः ॥१॥ उन्होंने धर्मका उपदेश दिया है । इस तीर्थकर कथित धर्म को तुम सावधान होकर सुनो।
सुनने योग्य क्या है ? इस प्रश्न का उत्तर देते हैं-तप का अनु. धान करते हुए जिस साधक में इह-परलोक संबंधी आकांक्षा नहीं होती, वह अप्रतिज्ञ कहलाता है। समाधि को जिसने प्राप्त कर लिया हो, वह समाधि प्राप्त कहा जाता है। ऐसा साधक ही समाधि प्राप्त कर सकता है। जो षट् तीवनिकायों के विषय में निदान अर्थात् आरंभ नहीं करता वह 'अनिदान' कहलाता है। इन सब विशेषणों से युक्त होकर साधु संयम का अनुष्ठान करे। अथवा साधु 'अनिदानभूत' हो अर्थात् कर्मों के ग्रहण से रहित होकर संयम का अनुष्ठान करे। ___तात्पर्य यह है कि केवलज्ञानवान् भगवान् तीर्थ करने अत्यन्त सरल और मोक्षप्रद धर्म का निरूपण किया है। हे शिष्यों मेरे मुख से उस આપેલ છે, માટે આ તીર્થકર ભગવાને કહેલ ધર્મ તમે સાવધાન થઈને સાંભળે.
સાંભળવાને ગ્ય શું છે? આ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે, તપનું અનુષ્ઠાન કરનારા જે સાધકમાં ઈડલેક (બલેક) તથા પરલેક (પરભવમાં પ્રાપ્ત થનાર લેક) સબંધી આકાંક્ષા-ઈરછા હોતી નથી, તેને અપ્રતિજ્ઞ કહેવામાં આવે છે જેણે સમાધિ પ્રાપ્ત કરી લીધી હેય, તે સમાધિ પ્રાપ્ત કહેવાય છે. અને એ સાધકજ સમાધિ પ્રાપ્ત કરી શકે છે જેઓ પ જીવનિકાના સંબંધમાં નિદાન-અર્થાત્ અ ર ભ કરતા નથી તે “અનિદાન” કહેવાય છે. આ બધા વિશેષણેથી યુક્ત થઈને સાધુએ સંયમનું અનુષ્ઠાન કરવું અથવા સાધુએ અનિદાન ભૂત થવું. અર્થાત્ કર્મોના ગ્રહણથી રહિત થઈને સંયમનું અનુષ્ઠાન કરવું.
કહેવાનુ તાત્પર્ય એ છે કેકેવળ જ્ઞાની ભગવાન્ તીર્થ કરે અત્યંત સરળ અને મેક્ષ આપનાર ધર્મનું નિરૂપણ કરેલ છે હે શિવે ? મારા મુખથી એ મર્મને તમે સાંભળે પિતાના તપના ફળની ઇચ્છા કોઈ “પણ વખતે