Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् शीलाः पाणिनः । तथा-'जे य थावर पाणा' ये च स्थावर जन्तवः, त्रप्ता द्वीन्द्रियादयो, स्थावरा:-पृथिव्यादयः । एतेषां विराधनं द्रव्यागातिपातः । 'जे य पाणा' इत्यत्र चकारः कालमाणातिपातं सूचयति, अतः परं भावमाणातिपातं दर्शयति-पूर्वोक्ताः पाणिनः 'हत्थेहि' हस्ताभ्याम् 'पारहि' पादाभ्याम् 'संजमित्ता' संयम्य-बद्ध्वा वन्धयित्वा च अथवा-प्रकारान्तरेणापि कर्थयित्वा, यदेतेषां हिंसनं तत् कदापि न कुर्यात् । यदिवा-स्वकीयौ हस्तौ पादौ संयम्य संपतकायासन् प्राणिविराधनं न कुर्यात्' च शब्दाव-प्राणापानयोनिःसरणसमये सर्वत्र मनोवाकायैः संयतः सन् सम्यग्दर्शनज्ञानचारित्ररूपभावसमाधि पालयेत् । . है, कहीं पूर्व आदि दिशाओं में गा विदिशाओं में की जाती है । यह क्षेत्र प्राणातिपात है। ____ अब द्रव्य प्राणातिपात के विषय में कहते हैं-जो त्रस अर्थात् संचरणशील और स्थावर प्राणी हैं उनकी विराधना करना द्रव्यप्राणातिपात है। द्वीन्द्रिय आदि जीव त्रस और पृथ्वीकायिक आदि स्थावर कहलाते हैं। ___ 'जे य पाणा' यहाँ 'य' (च) शब्द काल प्राणातिपात का सूचक है। इसके पश्चातू भावप्राणातिपात दर्शाया गया है । पूर्वोक्त प्राणियों के हाथों और पगों से बाँध कर अथवा ऐसा अर्थ करना चाहिए कि साधु अपने हाथों और पगो को संयम में रखकर अर्थात् संयतकाय होकर प्राणियों की विराधना न करे। 'च' शब्द से यह भी समझना છે. કઈ વખત પૂર્વ વિગેરે દિશાઓમાં કરવામાં આવે છે, અથવા વિદિશા એમાં કરવામાં આવે છે. આ ક્ષેત્રપ્રાણાતિપાત કહેવાય છે.
હવે દ્રવ્ય પ્રાણાતિપાતના સંબંધમાં સૂત્રકાર કહે છે, જે ત્રસ અથવા સંચરણ સ્વભાવ વાળા અને સ્થાવર પ્રાણી છે, તેઓની વિરાધના કરવી તે દ્રવ્ય પ્રાણાતિપાત છે. હીન્દ્રિય વિગેરે વસ, અને પૃથ્વીકાયિક વિગેરે સ્થાવર કહેવાય છે.
जे य पाणा' भडियो 'य' 'च' २५ जातिपातने मतावावाजा छे. તે પછી ભાવપ્ર ણાતિપાત બતાવવામાં આવેલ છે. પહેલાં ઉપર કહેલ પ્રાણિ
ના હાથ અને પગને બાંધીને અને બીજા કેઈ પણ ઉપાયથી તેને સતા વીને કઈ વાર પણ તેને વધુ (નાશ) ન કર. અથવા એ પણ અર્થ થાય છે કે સાધુએ પિતાના હાથ અને પગને સંયમમાં રાખીને અર્થાત સંયતકાય થઈને પ્રાણિની વિરાધના કરવી નહિં અહિંયા “ શબ્દથી