________________
૧૧
જ્ઞાતિના મેળાવડામાં, માન સન્માન સાથે, માણસાઈ પણ હાવી જોઈએ. પરંતુ મેાટા માણસને કહે કે ? આવા પ્રસંગેા ઘણા અની ગયા. પાંચ દશવર્ષો વીતી ગયાં, અને દીવાનસાહેબને મેાભે પણ કાયમી બની ગયેા. મરણ તો બધાંને ઘેર આવે છે જ. ભલે પછી તે રાજા હેાય કે ધનવાન હાય.
એચિંતા જાવું પડે, સઘળાને શ્મશાન.” અમર-પશુ તે માનવી, મરવું સૌને હાય.” એવામાં દીવાનસાહેબની મા મરી ગયાં. શ્મશાનયાત્રામાં નાતીલા બધા આવ્યા. પરંતુ બધાજ કાઈ ઘેાડે ને કાઈ ગાડે, કોઈ ઊંટે તેા કેઈ પાલખીમાં બેસી બેસીને આવ્યા. ડાસીમાની ઠાઠડી કેાણ બાંધે ? ઉપાડે કોણ ? દીવાનસાહેબ મુંઝાયા. બધા વાહનારૂઢ થયેલા. જલદી કરો ! કાઢો કાઢો કહે, પણ કાઈ કામ કરનાર નથી.
“ મરી ગયા નૃપતિ ઘણા, દીવાન તે ધનવાન, “ રાગેાનાં ઔષધ ઘણાં, મરણ ન ઔષધ કોય
છેવટે દીવાનસાહેબ બહાર આવી, બધાને પગે પડ્યા. ત્યાં કોઈ તડાકીદાસ સ્પષ્ટવક્તા એલી ગયા, “ સાહેબ ! આપ મોટા માણસ છે, આપ અમારાઘેર સારા ઠાઠથી પધાર્યા હા, તેા અમારે પણ આપનાં પૂજ્યમાતુશ્રી ગુજરીગયાં માટે, દીમાગથીજ આવવું જોઇએ ને ? મેાટા માણસના ઘેર જેમ તેમ કેમ જવાય ? ”
6
દીવાનસાહેબ આ એલકા માણસનાં વ્યંગવચા સાંભળી ગળગળા થઈ ગયા. અને એ હાથ જોડીને બોલવા લાગ્યા, · ભાઈ ? જ્ઞાતિ માતાપિતા તુલ્ય પૂજ્ય છે. આજ સુધીની મારી તોછડાઈ ના મને ખ્યાલ આવી ગયા. હવે હું કયારે પણ આવી ભૂલ કરીશ નહીં અને અત્યાર સુધીના મારા ગુના માફ કરો.' જ્ઞાતિના ભાઈઓએ સહકાર આપ્યા અને દીવાનસાહેબની સાન ઠેકાણે આવી ગઈ.
વળી માતપિતાની આજ્ઞા. એ પણ મનુષ્યમાત્રની પહેલી ફરજ છે. જ્યાં જ્યાં માતપિતાની આજ્ઞા અલય હશે, તે સ્થાને, સ`પ પણ અભંગ જ હશે. પાંચે પાંડવામાં બળવાન તા ભીમસેન અને અર્જુન જ હતા. પરંતુ નસીબ યુધિષ્ઠિરનું જોરદાર હતું. ભીમ–અર્જુન જુદા પડી ગયા હૈાત તા, યુધિષ્ઠિર–સહદેવ-નકુલને, કૌરવા હેરાન પરેશાન કરવા માટે, નસાડી–ભગાડી કે, મારી નાખત. પરંતુ ભીમસેન, અર્જુને પેાતાનેા ગવ બતાવ્યેા નથી, પરંતુ આખી જિંદગી માતાપિતા અને વડીલ બંધુને અનુસરીને રહ્યા છે, તથા દશરથ રાજાના કુટુંબના સંપ અને વડીલેાની આજ્ઞા, આગળના પત્રામાં વાચકે જાણી શકશે.
પ્રશ્ન : જ્ઞાતિની આજ્ઞાની શી જરૂર? જ્ઞાતિની આજ્ઞાથી શું ફાયદો ?
ઉત્તર : જગતમાં જ્ઞાતિનાં અધારણા હેાય છે. કામનાં બંધારણ, નાના મેાટા સને કબજામાં રાખે છે. તેથી પેાતાના ધમ સચવાય છે. પુત્ર-પુત્રીએનાં હિત જળવાય છે. ધનવાનાને સાધમી ભક્તિનેા.લાભ મળે છે. ગરીબેાની આજીવિકા નિ ય ચાલે છે.
પ્રશ્ન : ગરીબેાની આજીવિકા નિર્ભીય કેવી રીતે રહે છે ?
ઉત્તર : ભૂતકાળમાં નાનાં મેાટાં શહેરો અને ગામેામાં લેણીએ–પ્રભાવનાએ કરવાને ખૂબ રિવાજ હતા. ચંદ્રાવતીનગરીમાં કેાઈ સાધમી ભાઈ ગામમાં રહેવા આવે તો, પ્રત્યેક (ગામમાં વસનારાએ તરફથી) જૈન નવા આવનારને, એક સાનામહોર હાથગ્રહણ–ચાંલ્લા