Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જી
૪ ૧૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમ્મ વિશેષાંક - જિન આણુ વિનાના મહાતપ-ત્યાગ સામે જિનઆણપૂર્વકની નવકારશી પણ ઘણી છે. # ઘણુ કમ નિર્જ કરાવે છે.
આજે ભેળી–અજ્ઞાન દુનિયા બહારના તેવા તેવા પ્રકારના તપ-ત્યાગ-જ્ઞાન–વ્યાખ્યાન શકિત વગેરે જોઈ–નિરખી–તેઓ પ્રત્યે આકર્ષાઈ જાય છે, ખેંચાઈ જાય છે. ને ટેળેટેળા ઉભરાઈ જાઈ છે. પણ તેમાં તેઓની તેટલી પારખવાની શકિત છે.? કે આ બધું જિનાજ્ઞાથી–જિનઆણથી સુવાસિત છે ? આવું મોટા ભાગના લોકે તપાસતાં નથી. એટલે કે ઘણાં બાળજી-ખોટા માર્ગે દોરાઈ આત્માની અવનતિ કરે છે.
માટે સમ્યગજ્ઞાન-સમ્ય દર્શનના અભ્યાસી બની-જિનાજ્ઞાના જ પક્ષપાતી બની છે આત્માના કલ્યાણના ભાગી બને ! “આણા એ ધમે” સદગુરૂના સમાગમ સિવાય
અંતરના ઉંડાણમાં આ વાત નહિં રૂચે–નહિ જશે. માટે સદ્દગુરુને પરીચય કેળવી આણું સમજી અનાદિના આમા પર લાગેલા કર્મમળના જામી ગયેલા થરના થરને મૂળથી છે R ઉખેડી પોતાના શુદધ–વિશુધ–પ્રકાશના અજવાળાને પ્રગટ કરે ! એ જ અભ્યર્થના,
આજ્ઞા બદ્ધ સંઘ પૂજય. શ્રી સંઘ એટલે સમુદાય. સમુદાય સાધુઓનાં પણ હોય, શાહુકારોને પણ છે હોય અને લુંટારાઓને પણ સમુદાય હાય ને !
આવા સમુદાયને કઈ માનવી એકદમ સારો કે બેટે કહી દે તે એ શું ભયકંર નથી ? ત્યાં તરત જ જરૂર કહેવું પડે કે –
સાધુઓનો સમુદાય સારે. સાધુઓને સમુદાય આવતું હોય તે સામે જવું જોઈએ. જે ગૌરવપૂર્વક સન્માન કરવું જોઈએ કારણ કે આ સમુદાય આત્માની ઉન્નતિ કરવાને છે માર્ગ બતાવે છે અને દુનિયાને સન્માર્ગે જોડે છે.
શાહુકારોનો સમુદાય પણ આબાદી કરનારે છે તે આવે તે ઉચીત આદર સત્કાર ! કરાય છે.
પરંતુ લુંટારાને સમુદાય તે ગાબડાં જ પાડનાર છે. તે આવતું હોય તે ઉચીત ! કરવું પડે તે જરૂરથી કરે ને !
તેવી જ રીતે શાસ્ત્ર કહે છે કે, શ્રી સંઘ એ સમુદાય છે. તે પૂજક પણ છે અને ૪ ભયંકર સ૫ જે પણ છે. આ વાંચી તમને તરત જ પ્રકન થશે કે પૂજય કઈ રીતે છે અને ભયંકર સર્પ જે કઈ રીતે ?
તે, મનના પ્રશ્નનું નિરાકરણ કરી લે અને જાણી લે કે શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા યુક્ત હોય તે શ્રી સંઘ પૂજય છે અને આજ્ઞાયુકત જે સંઘ ન હોય તે ભયકંર છે
સર્પ જેવો છે. 8 માટે જ આજ્ઞામાં વિચરતે શ્રી સંઘ પૂજ્ય છે.
-અમીષ આર. શાહ