Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી મહાવીર શાસન દીસત્વી વિશેષાંક
શ્રી મહાવીર શાસન માસિક ૪૧ વર્ષથી ચાલે છે લગભગ દર વરસે વિશેષાંક છે છે પ્રગટ કરતા હતા. પરંતુ શાસનના પ્રશ્નોને વાચા આપી સત્ય નિરુપણ માટે “શ્રી જેન ૧ શાસન' અઠવાડિક શરૂ કર્યું તેની ભારે જવાબદારી હતી. પ્રથમ બે હજાર નકલ પછી છે ૧૫૦૦ નકલ અને પછી એક હજાર નકલ ફી પ્રચાર માટે જતી અને તેના ખર્ચને ને પહોંચી વળવા માટે “જૈન શાસન વિશેષાંક દર વર્ષે પ્રગટ થતાં અને તેના તૂટતા છે ખર્ચને પહોંચી વળતા. હવે તેની સ્થિરતા પહેલા કરતાં સુધરી છે છતાં વિશેષાંક તો ન તૂટા માટે પ્રગટ કરે પડે તેમ છે છતાં આ વખતે અધિક માસ લેવાથી સમય છે છે અને તેથી ડોળીયા શ્રી શંખેશ્વર નેશ્વરતીર્થ પ્રતિષ્ઠા વિશેષાંક પછી ૪ છે વર્ષ પછી શ્રી મહાવીર શાસનનો દીપોત્સવી વિશેષાંક પ્રગટ કરવાનું રાખ્યું છે.
આ વિશેષાંક માટે આપ સૌ સહકાર આપશો એવી અપેક્ષા છે.
આ મહાÚર શાસન
(શાસન માન્ય માસિક) જૈન શાસનના મરજીવા” % ૯ જી વી કવિ શે જ વાં ક
તે દી , પ
પ્રગટ થશે આસો વદ ૧૦ તા. ૯-૧૧-૯૩ આ વિશેષાંક માટે ઘણે સમય છે માટે વહેલાસર લેખે મેકલવા પૂજ્ય આચાર્ય. દેવાદિ, મુનિરાજ, સાધ્વીજી મ. તથા શ્રાવક શ્રાવિકા બંધુઓને નમ્ર વિનંતિ છે. - જૈન શાસનની શાન દર્શન ચારિત્રની આરાધના, દાન શીલ તપ ભાવની આરાધના સાત ક્ષેત્રની ભક્તિ અને અનુકંપા, તીથ ભકિત શાસન રક્ષા આદિ માટે પ્રાણની ! છે પણ પરવા કર્યા વિના ઝંપલાવનારા અને સફળતા મેળવનારા પુન્યાત્માઓના ટુકજીવન પ્રસંગે કે કથાઓ તરત લખી મોકલશે. કુલસ્કેપ ૪-૫ પેજ થી વધુ નહિ તે રીતે તે એકલવા વિનંતિ છે.
તા. ૧-૧૧-૩ સુધી લેખ મેકલવા વિનંતિ
-
-
-
-
-
: