Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૬ અંક ૧-૨-૩ તા. ૨૪-૮-૯૩
: ૨૧૯ 3
દ્રવ્ય ભકિત સેવા પૂજા વિગેરે ભાવભકિત તેમની આજ્ઞાનું પાલન પ્રવૃત્તિ કરતા પરિણતિ મહાન છે તેમ ભાવના કરતાં ભાવ મહાન છે,
જિનેશ્વર પરમાત્માની ગેરહાજરીમાં જીનાગમમાં કહેલ વિધિને અનુસાર ચાલવું છે જોઈએ. તથા તે શાસ્ત્રાજ્ઞાના પાલક આપ્ત પુરૂષોનાં કહેવા મુજબ ચાલવાનું પરમાત્માએ જ કહેલું છે.
જેને આજ્ઞા પ્રત્યેના અંધકાર, વાસનાની વિષ્ટા, કષાયને કચરે, અંતરની દરિદ્રતા છે છે દૂર કરવા હશે તેને આદત પુરૂની આજ્ઞાને અનુસરવું જ પડશે, માટે મોક્ષ માર્ગના ૪ આરાધકે ખાડે પાડ્યા વિના નિરંતર ભારે આદર પૂર્વક આજ્ઞા સેવવા યોગ્ય છે. આ
એકજ વાત એક જ સિદ્ધાન્ત એક જ રાહ નકકી કરી લે કે જિનાજ્ઞા પાલ છે હું નથી દુર થઈને એના પ્રત્યેના સાપેક્ષ ભાવથી પણ મુકત થઈને જગતના બહુમત વાદમાં છે.
તણાવું એટલે જાતને રૌરવ-નારકેની કુંભીઓમાં જાતે જ ધકકે દઈ દે અનેક મુગ્ધ છે છે જીના ભાવપ્રાણેને ગળે ટુંપો દે !
સેવનીય છે એ સાધુ ભગવંત કે જે ખૂણામાં બેસીને શ્રી અરિહંતના માર્ગની ભરપેટ અનુમોદના કરે છે. કયાંય કઈ આજ્ઞાનું પાલન રહી જાય તે તેનું પ્રાયશ્ચિત તાં બા-પાકાર રૂદન કરે છે.
* સાધુ પદ એ આજ્ઞાની વફાદારીનું પદ છે. એ પદ મેલવીને એને ડ્રહ કદાપિ થઈ ન શકે સમગ્ર વિશ્વનું આધિપત્ય પણ પગ નીચે ઠકુસવવાની તાકાત સાધુપદમાં છે ? છે અને ત્યાં બેઠેલા આપણે એ આજ્ઞાને જ ઠકુરાવશું, રે કેવું આત્મઘાતિ વલણ છે ગણાશે?
જિનશાસન એ વિશ્વના નું પ્રાણ શાસન છે એ રમકડું નથી કે તેની સામે છે ગમે તેમ ચેન ચાળા કરી શકાય, ખરેખર ધગશ લાગી હેય સળગ્ય ઠારવાની તે, આધ્યાત્મિક બળ ઉત્પન કરવા જિનાજ્ઞાનુસારી શુદ્ધ જીવન જીવતાં થઈ જવું જોઈએ.
એ શ્રમણ ત્યાં પોતાના આધ્યાત્મિક કેન્દ્રના રોકેટ બળને દેવકમાં છેડે છે ? છે અને બેશક ભેગાસકત દે ત્યાંની આંખ ઉઘાડી નાખે છે. એ મહાત્માના એ પસાર કરેલા આધ્યાત્મિક અણુએ એના સિંહાસનને ડેલાવે છે.
આમ જયારે કેક દેવાત્માને વિરાટ જાગશે ત્યારે એક જ પળમાં સળગતું ઠરવા છે જ લાગશે, સેંકડો વર્ષોની પલ પણ બે પલમાં ચીરાઈ જશે.