Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
( ૬૧૮ :
- શ્રી જૈન શાસન (અઠવાડિક) 8 દે છે. પણ તમને સંસારમાં બહુ મજા આવે છે ? મજા આવે છે તે દુઃખ થાય છે કે છે છે નહિ ? દુઃખ નથી થતું તે જૈન નથી તેમ કહીએ. તેમ તમે સુખ ભોગવે તેથી જૈન 8 ન નથી તેમ ન કહેવાય. પણ તે સુખમાં જ મજા આવે, તે સુખ છોડવાનું મન પણ ન થાય. છે કે મક્ષ તે યાદ પણ ન આવે તે તેને મિથ્યાટિ જ કહેવો પડે !
8 તમે અમારી ભક્તિ ઘણી કરો છો તે ગમી જાય તે અમને લાગે કે-સાધુપણાને છે છે સ્વાદ હજી નથી આવ્યા. કપડાં જ પહેર્યા છે. સાદુ પણાને સ્વાદ ન આવે તે અનંતી | વાર સાધુવેષ પહેરે તેય તેને મિક્ષ ન થાય તેને સંસારમાં જ ભટકવું પડે. અભયે, દુર્ભ અનંતીવાર સાધુ થાય છે પણ તે સંસારમાં જ ભટકે છે. અ ને તે છે કયારે મોક્ષ મળવાનું નથી. દુર્ભાનું દુર્ભવ્ય પણું જાય પછી ઠેકાણું પડે.
ધર્મ પામેલાને દુનિયાનું સુખ ન ગમે, મન મજા ન ગમે. જેને દુનિયાનું સુખ છે ગમે, મોજમજાય ગમે અને ગમે તે દુખ પણ ન થાય તે ધર્મની પ્રાપ્તિ થાય નહિ. છે આ વાત ગમે-જચે તે વૈરાગ્ય આવે, કષાયે ઘટે, દે ને ડર પેદા થાય, ગુણને પ્રેમ છે. થાય, શેષનાશક અને ગુણ પ્રાપક ધર્મક્રિયાઓ મજેથી કરવાનું મન થાય.
ખાવામાં મજા આવે તે પેટ ભૂલી જાય છે ને ? સારા સ્વાદમાં શરીર બગડશે { તે વાત ભૂલી જવાય છે ને ? આજે ઘણુ માંદા પડે છે તે સ્વાદને લઈને. પેટ ભરવા છે છે ખાય તે મોટાભાગે માંદો પડે નહિ.
સંસારનું સુખ અવિરતિ નામના પાપના ઉદરથી ભેગવવું પડે. તેમાં મજા ને આવે જેનપણું ચાલ્યું જાય-આ વાત સમજી જાવ તે ઈચ્છા છે. સંસારમાં રહે છે છે પણ કયારે સંસાર છૂટે તે વિચારવાળે હોય તે સંસાર તરી જાય. સાધુ 8
પણમાં આવેલાને સારી સારી સામગ્રી ગમે તો તે ડૂબી જાય. ભગવાને અને ૪ ય છોડ્યા નથી.
પ્ર. એકદમ પરિવર્તન ન આવે. પણ ધમ પકડી રાખે તે લાંબે ગાળે છે ફાયદો થશે ને ?
ઉ૦ ધર્મ કેમ પકડી રાખે છે ? પરિવર્તન આવે માટે કે સંસારની મજા ! મળે માટે ? ધર્મને દુનિયાના સુખ માટે, સંપત્તિ માટે, રાજઋદ્ધિ માટે પકડી રાખે તે છે બધા મહામિથ્યાષ્ટિ છે. ધર્મ દુગતિથી બચાવી, મેગ્ને મોકલી આપે છે તે માટે ધમ ! પકડે તે કામનું છે. આ બધું સમજો. સમજ્યા વગર જેમ તેમ બોલે નહિ.
સંસાર જેને ગમે, તેમાં મજા આવે, તે મજામાં ય મજા માને તે મિથ્યાર ... 8 હોય કે સમકિતી ? સમકિતી ચક્રવર્તી ચક્રવત્તીપણું ભગવતે હોય તે ય તેમાં મજા છે