Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શા મન (અઠવાડિક).
Regd No G-SEN 84
*පපපපපපපපපපපපපපපපපපපපපද
*
(
-
જાત
૨ ૬૨ રને
.
૪
_સ્વ ૫ ૫ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાબ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* ૦ આ શરીર તે જ મટી જેલ છે. આ શરીરની જરાય દરકાર લેવા જેવી નથી. આ કે તેની પાસે તે લેવાય તેટલું કામ લેવાનું છે અને કામ લેવા પૂરતું તેમાં નાંખ- ૨ ૪ વાનું છે. તે જ આ વળગેલું ભૂત છૂટે તેમ છે.
સંસાર સુખ ગમી જાય તે માણસ પડયા વિના રહે નહિ. 1 - તમે સુખી છે તે તે જોઇને અમને આનંદ આવે તે અમારો પણ નાશ થાય. ૪ તે શ્રાવક સંઘને સુખમાં ફસાયેલો જોઈ દયા આવે, ધમી જોઈને આનંદ થાય, સુખી છે કે જેઈને નહિ. છે . ઘર-બાર, કુટુંબ-પરિવારાદિ શરણ આપનારી ચીજ નથી, શ ણ કરનારી ચીજ
નથી પણ આત્માને સંહાર કરનારી ચીજ છે. નુકશાન કરનારી ચીજ પર રાગ ૫
કોને થાય ? ૪ . હિત શેનાથી થાય તેને વિચાર ન કરે તેનું નામ મૂઢ! * ૦ મારે દુઃખ ન જોઈએ અને સુખ જોઈએ તેનો વિચાર કરનારા છે કે મારું અહિત 9.
ન થવું જોઈએ અને હિત થવું જોઈએ તેની ચિંતા કરનારા છે? છે . આ જનમ ઓછો ... વાળ બને, સારો બને, જીવવામાં આનંદ હય, મરવામાં 9
આનંદ હય, જેથી પરલોક સારો બને અને મે. વહેલામાં વહેલે મળે તેવી જ 8 ચિંતા તેનું નામ હિત! ૪ ૦ હિત સાથે સુખ જોડાયેલ છે. હિત હોય ત્યાં સુખ નિયમ હોય. સુખ હોય ત્યાં છે ૪ હિત હોય પણ ખરૂ અને ન પણ હેય પણ અહિત તે નિયમા જ હેય. 0 છે કઈ પણ વસ્તુ પર પ્રેમ થાય તેનું નામ રાગ. જેના પર પ્રેમ હોય તે મેળ- 0 આ વવાની ઈચ્છા થાય, મળે તે આનંદ થાય! ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું સન ૧૪૫૪૬
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦