Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૮૪ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) છે માનસિક દુ:ખ કોને આવે ? જેનું મન રાગાદિને આધીન થાય તેને–આત્મા 4 સાથે શાંતિથી વિચાર કરે કે, આપણું મન રાગાદિને આધિન નથી ને? બેલાય તેવું છે. નથી ને ? જેનું મન રાગાદિને આધીન હોય તે માનસિક દુ:ખી જ હોય! 1 તમને જેના પર રાગ થાય તે મલે જ? ન મળે તે માનસિક પીડાને પાર નહિ ને? . જેના પર છેષ થાય તેનું ય બગાડવાની તાકાત ખરી ? ન બગાડી શકે માટે રિલાયા ? જ કરે ને ? મનથી દુઃખી છે કે સુખી છે? દુ:ખની સામગ્રી વિના પણ ખરાબ છે મનવાળા હંમેશા દુખી જ હેય. મોટા બંગલામાં પણ રિબાતા હોય, સારું ! છે ખાવા પીવા છતાં ય દુઃખી હોય, માન આપે તે ય દુખી હોય. મનના દુઃખીને ૪
સુખની સામગ્રી સુખી ન કરી શકે. સુંદર મનવાળાને દુઃખની સામગ્રી ય છે દુઃખી ન કરી શકે.
આ સમજીને નવકાર ગણે તે તેનું મન નિમલ થાય. આ અનુભૂતિ ન થાય ? છે તે દોષ કેનો? ચીજને કે આપણી ખામીને? શ્રી નવકાર ગણકારને રાગ કેવો લાગે? 8 ભૂંડ કે સારે? દુનિયાની ચીજ-વસ્તુ પર રાગ ભૂપે જ ! દુનિયાની સારામાં સારી ? છે ચીજ-વસ્તુ પર રાગ ભૂંડે જ છે-તે સમજ આપણામાં છે ? આપણે બધા ભગવાન, 5 છે જેમને ગાદીએ બેસાડવાના છે તે બધા પણ રાગ વગરના થયા, વીતરાગ થયા. આપણે છે પણ રાગ વગરના-વીતરાગ–થવું છે ને? રાગ ભૂંડે લાગે પછી જાય. તે માટે ભગવાન ઉપર રાગ કરવો છે.
આપણે બધાએ ભગવાન ઉપર રાગ કરવો છે. શું કામ? દુલિયાના બધા છે પદાર્થો ઉપરનો રાગ ભૂઓ લાગે માટે. તે બધે રાગ નાશ પામે માટે અનાદિકાળથી છે દુન્યવી ચીજે ઉપર રાગ થાય છે. તે કાઢવા માટે સુદેવ-સુગુરુ અને સુધમ ઉપર રાગ 6 કરવાનો છે જેથી દુનિયાની ચીજો પરને રાગ નીકળી જાય દુન્યવી પદાર્થો ઉપરને આ રાગ ભૂપે લાગે ત્યારે સાચા સુખની અનુભૂતિ થાય, તેમ ખરાબ ચીજો પરને શ્રેષ્ઠ 8 છે ભૂં લાગે ત્યારે પણ સુખને અનુભવ થાય.
નવકાર ગણનારને દુઃખ ન આવે તેમ નહિ. પણ તે દુઃખી ન હોય. તેમ છે 8 સુખ તેની પૂંઠે ફરે તે પણ તેને સુખની દરકાર ન હોય-આ વાત સમજી જાય તેને છે “નમે અરિહંતાણું “નમો સિદ્ધાણં બોલતા આનંદ થય. તેને ય દેવ શ્વમાં પ્રવેશ 6 કરવાનું મન થાય, શ્રી અરિહંત પરમામા એ વિચરતા દેવ છે, શ્રી સિહ વ પરમાત્મા એ ! છે મેક્ષે ગયેલા દેવ છે, દેવતત્વમાં પ્રવેશ કરવા માટે ગુરૂતત્વ પામવાનું મન થાય, તે માટે ધર્મતત્વ સમજ્યા વિના રહે નહિ.
ક્રમશ:)