Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- વર્ષ ૬ : અંક ૪૨ : તા. ૧૪-૬-૯૪
છે ૧૦૦૩
છે
મને ખબર પડતી નથી. જે બધું બન્યું, ચાલી રહ્યું છે-તેને અભ્યાસ કરો છો કે નહિ? જેની પૂંઠે પડવાનું છે તેની પૂંઠે પડતા નથી અને જેની પૂઠે પડવા જેવું છે 3 નથી તેની પેઠે પડે છે તમારા તે બાર વાગી જવાના છે.
ભગવાનની પૂઠ જ પડવા જેવું છે. ભગવાનની પૂઠે પડવું એટલે દુખને છે મજેથી વેઠવાનું અને સુખ માત્રને લાત મારવાની. કદાચ સુખ સાથે આ છે રહેવું પડે તો સાચવી સંભાળીને રહેવાનું. “મારે હવે ભગવાન જ બનવું છે. તે ભગવાન ન પાઉં ત્યાં સુધી ભગવાન છોડું નહિ” આ રીતે ભગવાનની પૂંઠે પડે તે માં જીવ જ દુદને મજેથી વેઠે અને સુખને છેડે. તમારે બધાને ભગવાન થવું છે કે છે સુખી થવું છે ? બધા એકી અવાજે બે કે અમારે ભગવાન થવું છે તે અહીં જ A આવ્યા તે ફે સફળ. ભગવાન ન થાય ત્યાં સુધી સુખી થાય જ નહિ. જે છે
ભગવાન બને તે કાયમ સુખી, અને ભગવાન બનવા દુઃખ વેઠે અને સુખને ? છે લાત મારે તે ય સુખી. બાકી બધા દુઃખી દુઃખી ને દુ:ખી જ. છે આ ઉત્સવ ભગવાન થવા માટે છે, તમારા પસાનું પ્રદર્શન નથી પણ આ છે તે પૈસાના સદુપયેગનું કામ છે. જગતમાં રહેવાનું અને ભગવાન થવા મથવાનું 8 છે, તેને જગત સાથે ફાવે જ નહિ. તે જીવ સુખમાં ય ધમી હોય અને દુઃખમાં ૬ હું ય ધમી હોય. આપણે ત્યાં સુખીને ધર્મ જુદે છે. દુ:ખીને ધર્મ જુદે છે. સુખી છે જ સુખનો ત્યાગ કરે તે ધર્મ. દુઃખી દુઃખને મજેથી સહન કરે તે ધર્મ. આ . પિરસાના ત્યા અને પ્રસંગ છે. જે બેલી બેલી પસાને ત્યાગ કરે અને જે ત્યાગ છે ન કરી શકે તે પિતાની ખામી માને, પિતાને લેભી માને અને શકિત વગરના તેમની છે
અનુમોદના કરી કે-કેવા ભાગ્યશાળી જીવે છે. કે સુંદર ઉપયોગ કરે છે તે તે છે છે બધા સરખું ફળ પામે. કરવું, કરાવવું અને અનુમેદવું તે ત્રણે સમાન ફળ પામે તે છે | વાત સાંભળી છે ને? જે વાત ઉપર હું ભાર મૂકી રહ્યો છું કે-હયું પલટાઈ જાય છે તે બધું આવી જાય.
| (ક્રમશ:) Bકાશમય શ્રી જિનાગમ રૂપી દીપક :
અંધયારે મહાઘોરે, દી તાણું સરીરિણું
એવમ નાણુતામિસે મીસણુમિ જિણગમો છે મહા મયંકર અંધકારમાં દીપક–દી પ્રાણીઓનું રક્ષણ કરનાર-માર્ગ બતાવનાર A –છે તેમ અજ્ઞાન રૂપી ગાઢ અંધકારથી વ્યાપ્ત એવા આ સંસારને વિષે શ્રી જિનાગમ છે R જ સાચે માગ બતાવનાર છે.