Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪
: ૧૧૧૭
તે વખતે અમદાવાદના ગભશ્રીમંત કુટુંબના નબીરા, શાહ સેદાગર શ્રી જેશીંગ. ભાઇની જે દીક્ષા થઈ. લક કહેતું કે-સાચા અર્થમાં શાલીભદ્રજીની દીક્ષા થઈ છે. તેમની સાથે બાલ્યવયના શ્રી ચીનુભાઈની (ઉં. વ. ૧૩) દીક્ષા થઈ. ઉભય પૂ શ્રીજીના શિષ્ય તરીકે પૂ. મુ. શ્રી જશવિજયજી મ. અને પૂ. મુ શ્રી ચારિત્ર વિજયજી મ.ના નામથી પ્રખ્યાત થયા
- બાલદીલ એ થવાથી શાસનને સૂર્ય સેળે કલાએ ખીલી ઊઠ. આરાધક વર્ગ આનંદમાં આ વી ગયે. જયારે હેવીવ તેજે છેષથી બળવા લાગ્યા. ઘુવડ સૂર્યના દર્શન ન કરી શકે તેમાં સૂર્યને ઓછો દોષ છે?
. વડીલની છત્રછાયામાં રહેલા પૂ.શ્રીજીની પુણ્ય પ્રભાવકતાને નહિ ખમી શકનારા વિરોધી વગે પિતાની ચાલ બદલી સૂરજ સામે ધૂળ ઊડાડવાથી પોતાની આંખમાં જ પડે છે તેમ આમની સામે કઈ પણ રીતની ફાવટ આવવાની જ નથી માટે બાલદીક્ષાને રાજ્યાશ્રયનું રક્ષણ લઈ રોકવા પ્રયત્ન કરો. વટલાયેલી બ્રાહ્મણી તરકડી કરતાં પણ ભૂંડી તે ન્યાયે, પિતાના મનની મેલી મુરાદોને પાર પમાડવા કેટલી હદ સુધી આમાનું અધ:પતન થાય છે તેનો આ ઉત્કૃષ્ટ નાદર નમૂને છે. શાસનના મૂળમાં જ કુઠારાઘાત સમાન આવી પ્રવૃત્તિ કેણ કરે ? કે તેમાં સાથ પણ કેણ આપે ! સામાન્ય ધમી પણ આવો વિચાર ન કરે ત્યારે માન પાનાદિ કષણાઓમાં પડી ગયેલા ભગવાનના વેષધારીએ તેમાં જોડાયા તે આ કાગળનું દુર્ભાગ્ય જ કહેવાયને ?
(૬) સાત્વિકતાના સ્વામી પાસે સુધારકનું સૂરસૂરીયું ?' પૂ શ્રીજીનું મુંબઈ ગમન નિર્ધારિત થયું. તે વખતે મુંબઈનું વાતાવરણ ઘણું જ વિષમ અને સ ક્ષુબ્ધ હતું. શાસ્ત્રના નામે જ મુંબઈ જાણે શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું હતું. ત્યારે મુંબઈને ધમવર્ગ જે વિભૂતિને ઝંખતે હતો. તે દિવ્યવિભૂતિ મુંબઈ પધારી રહી છે જેના સમાચારથી શાસનપ્રેમી વર્ગ આનંદમાં અવી ગયે અને શાસન વિરોધી વગે પિતાની જાત બતાવવાના પ્રયત્ન શરૂ કર્યા. પૂ શ્રીજી પોતાના પરમગુરૂદેવેશ શ્રીજી સાથે જેમ જેમ મુંબઈની નિકટમાં આવતા ગયા તેમ તેમ વિધીવગે એવુ તે ઉગ્ર વાતાવરણ સજર્યું જેથી શાસન હિતચિંતક પુ. આચાર્યાદિને પણ લાગ્યું કે-આ મુંબઈ ન જાય તે સારૂં. છેક અંધેરી સુધી આવી ગયા ત્યારે તે લાલબાગના શ્રી સંઘને પણ લાગ્યું કે હવે આગળ ન પધારે તે સારૂં. તેથી નિરુત્સાહી બનેલ શ્રી સંઘ પૂ શ્રીજીને ત્યાં જ રોકવા વિનંતી કરવા ગયે પણ મકકમ મનોબળના સ્વામીએ જે જવાબ આપ્યો તેથી દરેકનું શેર લેહી વધી ગયું અને ઉત્સાહથી થનથની નવયુવાન જેવા બનેલા રી પાછા આવ્યા અને પૂશ્રીજીના અપૂર્વ પ્રવેશની તૈયારી કરવા લાગ્યા. ૫ શ્રીજીના પ્રવેશ. પ્રસંગે પણ વિરેધી વર્ગો બગાડ કરવાની એક પણ તક બાકી ન રાખી, કાળા વાવટા સમુખ લાવ્યા, માર્ગમાં કાચ પણ વેર્યા અને પિતાની આખી જાતિ–મને