Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1038
________________ Regd. No. G. SEN 84 શ્રી જૈન શાસન (અઠવાડિક) - *පපපපපපපපපපපපපපපපපපපපපා ' સ્વ, પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || oooooooooooooooooooo * 0 રઢ કેદીને જેલ ગમે છે તેમ તમને સંસાર પ્રમાદ ગમે છે. જ 0 સંસારના સુખમાં લીન તે બધા દયાપાત્ર છે. તેની તે દયા જ કરવા જેવી છે હે છે. કેમકે સુખની ભાવનાના વેગે એવા એવા પાપ કરશે અને એવા દુઃખમાં 0 તું પડશે જેનું વર્ણન થઈ શકે નહિ. * ધર્માત્મા અઢાર દેષને વૈર હોય, કાઢવા મહેનત કરનારે હય, વીતરાગ થવાની છે છે દરિછાવાળો હોય. વીતરાગ થાય એટલે અઢારે દોષ જાય! છે . સુખે છે અને સુખે મરે તે સાતિને સ્વામી બને. જે અવસરે જે અવસ્થા હોય છે તેમાં મજેથી જીવવું અને કઈ પાપ ન કરવું તે સુખે જીવ્યું કહેવાય. આવી તે રીતે સુખેથી જીવે તે જ સુખેથી મરી શકે. 0 કર્મને માનનારો કદિ પા૫ ઝાઝા કરે નહિ. છે . કમને સમજી જાય, કર્મ પર ગુસ્સો આવે તે આત્મા ડાહ્યા થાય. 0 તમને આબરૂ કરતાં ય પૈસે વધારે કિંમતી લાગે છે. કેમકે કમને શત્રુ તરીકે છે ઓળખતા જ નથી. 0 0 કર્મથી ગભરાય તે જ ધર્મ પામે. 0 દુનિયાના સુખ માટે મેજ મજા માટે નવપદની આરાધના કરનાર પાપ જ કરે છે. 0 જે લોકે દુન્યવી સુખમાં મૂઝાયા કરે અને દુખથી ગભરાયા કરે તેને તે નવ-d 0 પદનું આલંબન મળે જ નહિ. છે . સંસાર છે તેમાં શું ન થાય તે કહેવાય નહિ ક્ષણમાં સુખ અને ક્ષણમાં દુખ તે ઉં સુખમાં કે દુઃખમાં મૂંઝાય તે ધર્મનું શરણ લઇ શકતું નથી, 1 સુખથી આઘા રહેવું અને દુઃખ વેઠવા તૈયાર રહેવું તેનું નામ સાધુપણું ! છે સુખ-દુખ અને સમકિતના વૈરી છે. ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦e જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લા ખાબાવળ) - c/o. શ્રુત જ્ઞાન ભવન 45, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું છે : 24546 0පපපපපපපපපපපපපපපපපපපපපපපපපප

Loading...

Page Navigation
1 ... 1036 1037 1038