Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪ :
: ૧૧૧૫
ખ્યાન શકેતથી ધમ‘રસિક જીવા સ્વયંભૂ ખે’ચાવા અ કર્જાવા લાગ્યા તા સ'સારરસિક જીવા તેથી અકવા લાગ્યા. ભવાભિનંદી જીવાની એજ ખુબી છે કે કેઇનુ' સારુ પણ જેઇ શકે નહિ. શ્રી જિનાજ્ઞાનું અભય કવચ જેના હું યે હોય તે આવા મગતરાએથી કયારે ય ડરે ખા ? વ્યસના એ જ બરબાદીને માર્ગ છે અને વ્યસન મુકિત એ આબાદીના રસ્તા છે. સદ્દગૃહસ્થાઇ, સાચી માણસાઈ પણ તે જ પેદા થાય, લેાકેાત્તર ધર્મ પામવા માટે પાયાની વાર્તાની મહત્તા તેઓશ્રીએ જે રીતે સમજાવી તેથી લેાકેાને પેાતાની ભૂલેાને સુધારવાનુ મન થયું તે વખતે તેમની વાણીથી લેાકેા સમા ગામી બન્યા અને કહેવાય છે કે, અમદાવાદની ત્યારની પ્રસિદ્ધ ચંદ્રવિલાસ આદિ હોટલમાં રાજતુ ૧૮-૨૦ ણુ દૂધ, ચા આદિ માટે વપરાતું તે ઘટીને ૧-૨ મણુ થઈ ગયું.
-
‘અહિં'સા પરમેા ધર્મ” ના નારા ગજાવનારી અહિ'સાપુરી. આવી આ રાજનગરી -અમદાવાદ–માં હિંસાદેવી પણ ફુલે ફાલે તે કાઇપણ ધી` માટે કલંક સમાન ગણાય. દર દશેરાએ ભદ્રકાલી માતાના મંદિરમાં થતા એકડાના વૃધ સામે, અહિંસાના ગબર આપણે અહિંસાની એવી અહાલેક જગાવી કે તે વધ પણ બંધ થઇ ગયેા. કહેવાય છે કે તે વખતે માણેકચેાકમાં પચાસ-પચાસ હજારની માનવમેદની આમને સાંભ ળવા એકઠા થતી હતી. આજના બે-પાંચ હજારના ટોળા જોઈ રાજી થનારા અને છાતી ફુલાવનારા મા આમાંથી મેધપાઠ લે ા ય સારું! તે વખતે આ અહિંસાની સાક્ષાત મૂર્તિ સમાન આ પુણ્ય પુરૂષની અદ્ભુત શકિત જોઇ મહાત્મા કહેવાતાં મા. ક્ર. ગાંધી જેવા પણ આફરીન થઇ ગયેલ અને પેાતાના અગત સેક્રેટરી શ્રી મહાદેવભાઇ દેસાઇને રાજ આમના પ્રવચનામાં મોકલતા, અને એકવાર તેા કહેવરાવ્યુ. પણ ખરૂ" કે-દારૂ બંધીના કામમાં અમને સાથ આપે. ત્યારે આ વીર પુરૂષે જવાબ આપ્યા. કે-એકલી દારૂખ'ધી જ શા માટે, માંસાહાર ત્યાગ પણ કેમ નહિ ? બન્નેને દેશવટો દેવા હાય તે સાથે છુ, બાકી અમારૂ કામ સાતે વ્યસનાના વાકેને સમજાવીને, દૂર કરાવવાનુ ચાલુ જ છે ! સજ્જના ! વિચારો કેવી નિર્ભીય છાતી અને પેાલાદી મન હશે !!
આનું દૂર ંદેશીપણુ... અને અનુપમ પરીક્ષાણુ શકિત નિહાળી, સદ્ધ સરાક પૂ. આ. શ્રી વિ. કમલસૂરીશ્વરજી મહારાજા કે જેએ ન્યાયલેનિધિ, વિશ્ર્વવંદ્ય, પંજાબ દેશોદ્ધારક પૂ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજા (અપર નામ પૂ. આ. શ્રી આત્મારામજી મ.)ની પાટે આવેલ હતા તેમણે, ૧૯૭૬ માં મુનિસ^મેલનની કમિટિમાં નીમ્યા હતા, ત્યારે આમનેા દીક્ષા પર્યાય માત્ર સાત વર્ષના હતા.
સુધાક વાદમાં ખે...ચાયેલા કેટલાક સાધુએએ ત્યારે ભગવાનની કેસર પૂજાનો બનાવટી કેરના નામે નિષેધ કરી પેાતાને આધુનિક મનાવવા લાગ્યા હતા. ત્યારે આ પૂ. નુતન મુનિશ્રીએ પેાતાની આગવી શૈલીથી શાસ્ત્રાકત ભગવાનની ક્રેસર પુજાના વિધા