Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૩૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૩. જૈન ધર્મ પ્રમાણે સાધુ પાણી રેડી શકે નહીં, તેમજ આગ બુઝાવવાને માટે બીજાને તેમ કરવાને કહી શકે નહીં. અને બીજા કેસમાં તે કઈ દુકાળ પીડિતને મદદ કરી શકે નહિ, કારણ કે તેમ કરવાથી જે વ્રત તેણે લીધું છે તેનો ભંગ થાય છે. વળી તે વિદ્વાન વકીલ એવી દલીલ કરે છે કે-કપડાં ઉત્પન્ન કરવાં તે હિંસા છે, છતાં જૈન સાધુ કપડાં પહેરે છે અને આ પ્રમાણે તે પોતાના વતને ભંગ કરે છે. એ ખરું છે કે જેને ના કેટલાક ધાર્મિક સિદ્ધાતે આચરણમાં મૂકી શકાય તેમ નથી, પણ એ યાદ રાખવું જોઈએ કે–સાધુ આ વ્રતે જાણી જોઈને અને મરજીથી પિતાના આત્માની આધ્યાત્મિક ઉન્નતિ માટે લે છે, અને આજના સમાજમાં તેનું આચરણ થઈ શકે કે નહીં, તે પણ તે આજ્ઞાઓ તે પાળે તેવી સાધુ પાસેથી આશા રાખવામાં આવે છે.
૪. બંને બાજુ જે પુરા આપવામાં આવે છે, તે જોતાં તથા સાહેદેએ જે શાસ્ત્રના બંધબેસતા સિદ્ધાંતો જણાવ્યા છે, તે જોતાં મારૂં અનુમાન એવું થાય છે કે-જૈન સાધુ જે પ્રતિજ્ઞા કરે છે તેનાથી એટલે ખાસ કરીને પહેલા અને પાંચમા વ્રતથી કઈ પણ મીલકત રાખી શકવાને કે પિતાની સ્ત્રીનું ભરણપોષણ કરવાને માટે તે અશક્ત છે.
(સહી) ધીરજલાલ એચ. દેસાઈ.
સીટી માજીસ્ટ્રેટ, અમદાવાદ.
અમદાવાદ તા. ૧૫-જુન-૧૯૩૨. (જન પ્રવચનમાંથી સાભાર ઉદ્દત ) મુંબાઇ હાઇકેટને છેવટને ચૂકાદો
High court appreciate side, Bombay In his Majesty's high court of judieature at Bombay order pa saed by the high court in the case of Muni Kantivijayji Vs. Bai Lilavati, being criminal Application for revision No. 323 of 1931.
. (Coram : Beaumont, C. J. and Nanavati J. Application allowed and the order of the lower court set aside.
Sd, D. L. MEHTA 25th July 1932
Deputy Registrar. True copy D. L. MEHTA
કેટને Deputy Registrar The 10th day af August 1932