Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સમાધિ સર્જકનું જીવનદર્શન
- શ્રી ગુણદર્શી
: આમુખ : અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ, જગતના ભવ્ય જીનાં કલ્યાણને માટે સ્થાપેલ મેમાગ સ્વરૂપ શ્રી જૈનશાસન જગતમાં જયવંતુ વર્તે છે. તે પરમ તાર: શાસનને પામીને, આજ્ઞા મુજબ તેની આરાધના કરીને આજ સુધીમાં અનંતા આત્માએ મેક્ષમાં ગયા છે, વર્તમાનમાં સંખ્યાતા આત્માએ મેક્ષમાં જઈ રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા આત્માઓ મેક્ષમાં જવાના છે.
કાળમાં આ ભારતક્ષેત્રમાંથી સીધા મેક્ષમાં જવાતું નથી પરંતુ મોક્ષમાર્ગની આરાધના કરીને આત્મા અ૯૫ ભવમાં મેક્ષમાં જઈ શકે છે અર્થાત્ આ કાળમાં પણ મોક્ષમાર્ગની આરાધના ચાલુ જ છે. શાસ્ત્ર ફરમાવ્યું છે કે-“સમ્યગ્દશન જ્ઞાન-ચારિત્રાણિક્ષમાગ.”
સમ્યગ્દશનથી વિશુદ્ધ એવું જે સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર એ જ મોક્ષમાગ છે.
આ હુડા અવસર્પિણી ન મના પાંચમાં અપરામાં આ મેણા માર્ગને યથાર્થ પણે સમજવનારાએ માં પૂજ્યપાદ પરમારાથપાઇ પરમશ્રાધેય પ્રાતઃસ્મરણીય અનંતે પકારી પરમતારક પરમગુરૂદેવેશ શ્રીમદ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાધિરાજ અગ્રેસર છે. પણ તેઓ શ્રીજી ૨૦૪૭ના અષાડ વદિ-૧૪ના સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. આપણે સૌ નેધારા બન્યા, પણ તેઓશ્રીજીનું પુણ્ય નામસ્મરણ પણ અપૂર્વ ઉલ્લાસ-ભકત જગાવે છે.
તે યુગ પુરૂષના પુય પરિચયની આંખથી જીવનને પણ કૃતાર્થ કરીએ
તે પુણ્ય પુરૂષના સંપૂર્ણ સાંગોપાંગ ન્યાયપૂર્ણ જીવનને આલેખવું તે તે કે ઈના ય ગજા બહારની વાત છે છતાં પણ ગુરુ ભકિતથી પ્રેરાઈને તે યુગપુરુષના મુખ્ય મુખ્ય જીવન પ્રસંગે તથા શાસન રક્ષા- આરાધના પ્રભાવનાના પ્રસંગેને આવરવાને એક ટુંકે અને નમ્ર પ્રયાસ કર્યો છે. તે પ્રસંગોમાં પ્રતિષ કે છદ્મસ્થાવસ્થાને કારણે ભલભાલ થઈ જવા પામી હોય તે સુધારવા અને ધ્યાન દોરવા જાણકારોને વિનંતી છે.
આ માં વર્ણવેલ એકાદ ગુણ પણ જીવનમાં આવી જાય કે તે મેળવવા પ્રયાસ