Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬
અંક ૪૫-૪૬
તા. ૧૨-૭-૯૪
: ૧૯૭૯
આ ઉજવણીના ભાગીદારોને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે, ભાઈ ! આપને પિતાના માતુશ્રી કે પિતાશ્રી સે વર્ષના થઈને પણ અવસાન પામે તે તમને કેવી લાગણી થશે? તે વખતે તે આપ કદાચ એમ પણ કહેશે કે શું કરીએ? સે સો વય સેય ભાંગે તે પણ લાગે તે ખરૂંજ ને ? - બીજુ જયારે જ્યારે તપસ્વીઓના કે અન્ય કે વરઘોડા હોય ત્યારે ત્યારે, આપણી બહેનો અને દિકરીઓ રસ્તામાં વધેડે ઉભે રહે, ત્યાં સિનેમાની ઢબે નૃત્ય કરે છે અને દાંડિયા લે છે. આમાં કેટલીક વખત તે તેઓના કપડાં પણ અસ્તવ્યસ્ત બની બય છે. આ પ્રથા હમણું થડા વખતથી ખૂબજ જોરશોરથી ચાલી છે અને દિન પ્રતિદિન વધતી જાય છે. આ કેટલે અંશે યોગ્ય છે? શું આથી ભગવાનની ભકિતમાં ભાવે લાસ વધે છે? આ બધું યેગ્ય નથી.
વળી, પર્યુષણના દિવસોમાં જ્યારે ભગવાનનું પારણું બેલી બેલી ઘેર લઈ જાય છે અને રાત્રિ જાગરણ કરવામાં આવે છે. આ વખતે મોડી રાત સુધી જાત જાતનાં વાજિંત્ર સહિત, મોટેથી અને ઘણી વખત તે લાઉડસ્પીકરથી મોટા અવાજે ગાયનો ગવાતાં હોય છે. એટલું જ પૂરતું ન હોય તેમ મોડી રાતના રહા પાણીના જલસા થતાં જોવામાં આવે છે ત્યારે એમ થાય છે કે આ બધું શું ચાલી રહ્યું છે? જેનોને ત્યાં સામાન્ય રીતે દિવસ આથમતાં પહેલાં તે રડું ઉકલી ગયું હોય છે. તેને બદલે પર્યુષણ જેવા પરમ પવિત્ર પર્વના દિવસોમાં રાતના તે ચઉવિહાર હવે જોઈએ. તેને બદલે જાતનો વ્યવહાર ઉચિત છે ?
હેલાંના વખતમાં આપણી બહેન સવારમાં કે કામ કરતી તે પઢિયે જરાપણ અવાજ ન થાય તે રીતે કરતી. જેથી કેઈ આડોશ-પાડેશવાળા જાગી જઇને પાપકારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત ન થાય અને દેશના ભાગી થવું ન પડે. તેને બદલે મોડી રાત સુધી લોકોને જાગતા રહેવું પડે એ પ્રકારની રાત્રિ જાગરિકા અંગે વિચાર કરવાને સમય હ પાકી ગયો છે.”
(૧) પહેલી વાત સાધુ સાધ્વીજીના સ્વર્ગવાસ પછીની છે. સાધુ સાધ્વીજીના જવાથી ડાક નથી હોતે તે તેમને ભ્રમ છે. પરંતુ સ્વર્ગવાસ પામનાર સાધુ સાધવીજના ઉત્તમ જીવન અને સમાધિમરણનું અનુમોદન કરવાની રીત હોય છે. તેનો એ આનંદ મનાવે છે તે તેમને ભ્રમ છે.
- જરૂર “જય જિનેન્દ્રીવાળાને વિવેક હેત તે આમાં કેટલુંક અજુગતું બને છે તે સૂચનો કરી શકત. દા.ત. સાધુને કાળધર્મ પામ્યા પછી તીર્થોમાં કે જિનમંદિરે પાસે લઈ જઈને અને તે પણ મટર પ્લેન કે પેળીઓમાં લઈ જઈને અગ્નિ સંસ્કાર