Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૬ : અંક : ૪૪ તા. ૨૮-૬-૯૪
: ૧૪૩ છે. ન જ શકે અને સુખની સાથે રહેવું પડે તેને રાખવી જોઈએ. સુખને ઘમંડ ન R જોઈએ. સુખ ભોગવટે કરે તે તે બચકું ન ભરે તેની કાળજી રાખવાની. ખાવા-
પીવામાં ટેસ આવે તે બચકું કહેવાય. આવી સાવધાની ગૃહસ્થ પણામાં હેવી જોઈએ. પછી તે શવ ભગવાનની જે ભકિત કરે તે અપૂર્વ કેટિની હોય,
ભગવાનને સમજેલાને દુ:ખની પરવા ન હય, સુખની લાલચ ન હોય. સુખ છે K મળે તો સાવચેતીથી ઉપયોગ કરે નહિ તે ચલાવે. આજ્ઞા ૫૨ પૂરો પ્રેમ થઈ જાય $ એટલે તે ચા યે સમજો, દુઃખની ગભરામણું છે માટે દુખ નહિ વેઠવા કેટલા પાપ કરે છે
છો? સુખ બધા જોઈએ તે લાલચમાંય કેટલા પાપ કરો છો? આ રીતે પાપ કરનારા ભગવાનની જ છે સાચી ભકિત રે, સાધુની સેવા કરે અને ધમ કરે તે બન્યું નથી, બનતું નથી કે બનશે છે
નહિ. પણ ભગવાનની ભકિતનો ઉત્સવ માંડ છે તે ભગવાનની આજ્ઞા માનવી પડે ને ? છે તમે બધા, દુઃખે ભેગવતા નહિ અને સુખ મેળવવા જે કરવું પડે તે કરજો, મજેથી 8 છે. ભોગવજે એમ કહેવું છે? તે માટે જ દોડાદોડી કરનારા અને તેમાં જ પોતાની
હોંશિયારી માનનારા કેવા કહેવાય? સમજુ કે અણસમજુ? ભગવાનના સેવકને દુનિ- 8 હું યાનું સારામાં સારું સુખ મળે તેની સામે વાંધો નથી પણ “મારે તે આ જોઈએ જ’– ૨ છે તેની સામે છે છેતો તે કહે કે, મને દુઃખને ડર નથી, સુખની પરવા નથી. 8.
તમે મુખ માટે ડાદોડ કરતા હે તે મારે તમારી લગામ ખેંચવી છે. શ્રોતાના છે કે મેંઢાની લગ મ વકતાના હાથમાં હેય. ખરાબ રીતે દોડાદોડ કરો તે પાછા ખેંચું. જે છે છે અહી સાંભળવા આવે તે સુદેવ-ગુરૂ-ધર્મને થઈને આવે ને? ભગવાનની આજ્ઞાથી છે { આડા ચાલે તે પાછા ખેંચવા માંડુ ને ? દુઃખની ગભરામણ શ્રી અરિહંત પરમાત્માના 8 4 સેવકને હેય નહિ, તે કાઢવાની મહેનત ચાલુ હોય.
આ સંસારમાં દુઃખ હેરાન કરે, સુખ પાગલ કરે. તે હેરાનગતિમાં અને પાગલપણામાં પડી હું અનાદિથી રખડશે. આ બે દુર્ગણ ન ટળે તે અનંતકાળ પણ રખડે. 8 છે તમે બધા કહે કે, હવે અમારે તે વહેલા મોક્ષે જ જવું છે. શ્રી જિનેટવર દેવની
ભકિતમાં આ નંબન ન હોય તે બાર જ વાગી જવાના છે. જેના હૈયામાં આવી ભક્તિ આવી નથી તે કયારે પાયમાલ થશે તે કહેવાય નહિ. આજનો મોટોભાગ સુખથી
પાગલ છે, દુઃખથી દીન દેખાય છે. આવા પગલે અને દીને ભગવાનનું નામ લેવાને 3. પણ લાયક નથી. દુખમાં દીન અને સુખમાં પાગલ જ સાચી ભકિત કરી શકે છે
નહિ. દુઃખમાં દીન ન બને અને સુખમાં લીન ન બને–આ બે ગુણ આવે તે જ છે ભગવાન ઓળખાય, સાચા ભાવે ભકિત થાય. આવી દશાને સૌ પામે તે જ ભાવના. 8 વિશેષ અવસરે.