Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
BIGLICÈPILIPS H.268 SLOSINHA EXPeer dog 101219801
A I 2006 OUHOY EXO RELOC PEU NI YUPO 47
M
l
a
gu
-તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jન્નઈ) હિન્દુકુમાર સજસુજલાલ #te
( ). સુરેશચંદ્ર કીરચંદ શેઠ
batang
• અઠવાડિક : AWકાર વિરુas a fજાય માઘ ઘ
(જજ)
જ
-
વર્ષ૬] ૨૫૦ અષાડ સુદ-૪ મંગળવાર તા. ૧૨-૭-૯૪ [અંક ૪૫-૪૬
ક
હવે શ્રી જિન ભકિત છે
પ્રવચન-સાતમું ૨૦૨૮, માગશર સુદ-૨ શનિવાર, તા. ૨૦-૧૧-૧૯૭૧ ખેડા
- પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા! 8. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના મર્મને પામેલા જીને અનુભુતિ થઈ છે કે, દુખમય સંસારમાં દુખ હોય ત્યારે મજામાં રહેવું અને છે # પુણ્યને સુખ મળે છે તેમાં પાગલ ન થવું. તેવા આમામાં શ્રી જિનભકિત સ્થિર છે. 3 થયા વિના ન રહે, તેવા જ એક મહાપુરૂષ પોતાની મનભાવના વ્યકત કરતાં કહે છે ! છે કે-“મારા હય માં શ્રી જિનની ભકિત સદાને માટે છે. જયાં સુધી હું આ સંસારમાં છે હું રહું ત્યાં સુધી.”
આના ઉપરથી આપણે જોઈ આવ્યા કે, આપણું શું મન છે. મિકામાં જવાનું મન છે છે કે સંસારમાં રહેવાનું ? જ્યાં સુધી જીવને મોક્ષની તાલાવેલી ન જાગે ત્યાં સુધી હું સાચા ભાવે શ્રી જિનભકિત આવે નહિ, તે ગમે તેટલી ભક્તિ કરે તે પણ તેમાં સ્વાદ છે આવે નહિ. ભગવાનની ભકિતને સ્વાદ આવ જોઈએ, આપણે ગાંડા છીએ કે, આટલા છે પૈસા ઉડાડીએ? ભગવાનની ભકિતમાં પૈસા ઉડાડનાર તે સમજે છે કે, પુણ્ય ભેગે જે છે કે સારી સામગ્રી મળી છે તે બધી ભગવાનની સેવા-ભકિતમાં જાય તે જ સફળ છે, જે છે બાકી તે અમે સાવધ ન રહીએ તે પાયમાલ કરનારી છે, નુકશાન કરનારી છે.
ભગવાન ભગતમાં જ દુ:ખ વેઠવાની અને સુખ છોડવાની તાકાત આવે. દુઃખ, તે છે કે મારા જ પાપનુ ફળ છે તેમ માની દુખ મજેથી વેઠે તે તે ભગવાનને સેવક જ છે. હું