Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
હાલારધારક ૨.જadજયજમ્રતસૂરીશ્વરજી મહારાજની - ૨
UICU UHOY O Relor PAUL NU yurgy
પરના સ્થાપીણી
તંત્રપ્રેમચંદ મેઘજી ગુઢફ
(મુંબઈ) હેમેન્દ્રકુમાર મજયુબલાલ શાહ
(૨૦૦૪ ) |સુરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(વઢવ૮૯). જાચંદ જન્મી ઢક્ય
(જાજ ગઢ)
•
#NNMS
• wઠવા(ઉફ •
કાકા વિશg શિવાય ચ મારા ઘ
T:
-
વર્ષ ૬ ર૦૫૦ જેઠ સુદ-૧૩
મંગળવાર તા. ૨૧-૬-૯૪ [અંક ૪૩
-
-
-
છે શ્રી જિન ભકિત ને પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. ૨ (સં. ૨૦૨૮ કા. વ. ૦)) ગુરૂવાર તા. ૧૮-૧૧-૧૯૭૧) ખેડા (પ્રવચન-પાંચમું).
(ગતાંકથી ચાલુ) થી જૈનશાસનમાં બેલી, બલીને તરત જ પૈસા આપી દેવા તેને પહેલા નંબ* રની શાહુકારી કહે છે. દુનિયામાં પણ કહેવાય છે કે, તરત દાન ને મહાપુણ્ય. શ્રી
ગિરનાર તીર્થમાં તીર્થમાળ પહેરવાના પ્રસંગની વાત કરવી છે. શ્રી પેથડશા મંત્રી છે પણ સંઘ લઈને આવેલા. બીજા પણ ભાગ્યશાલી સંઘ લઈને આવેલા. તીર્થમાળ કેણ | પહેરે? ડાહ્યા પુરુષોએ કહ્યું કે, જે વધુ બેલી બેલે તે તમાળ પહેરે. શ્રી પેથડશા જ મંત્રી પાં ચમાં આશમાં થયા છે ને ? ધનવાન ધન ખચીને ધર્મ કરે તેમાં ગરીબ રેવે છે કે આ બધું અમને આપે તે તે કેવા કહેવાય! આજે તે તેવા ભિખારી પાડ્યા છે. 3 જે તમે બધા ડાહ્યા-સમજુ નહિ બને તે એ પણ વખત આવશે કે, ગરીબ બેલી છે લી શકે નહિ માટે ધનવાનોએ પણ બેલી બેલવી નહિ. ત્યારે તમે બધા રાજી થશો ? ન ને? આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ–રહી છે. સેનાની ઘડીએ બેલાવા માંડી. ઘડી તે, 4 { તે કાળનું ચલણ. એક, બે કરતાં પેથડશા ચૌદ ઘડી સેનું બોલ્યા. સામેવાળાએ પિતાના સંઘમાં બધા પાસેથી સેનું ઉતરાવ્યું અને અઠ્ઠાવીસ (૨૮) ઘડી પ્રમાણુ થયું 1
એટલે તે અઠ્ઠાવીસ ઘડી બોલ્યા. શાહુકારને કાયદે જુદે અને આજને જુદો. તે વખતે તે { તે જે બે થી તે તરત જ આપવાનું. ‘તરત દાન ને મહાપુણ્ય માનતા. બોલવું 1 સહેલું છે પણ આજે આ યુગમાં એવા બોલનારા પાકયા છે કે, વર્ષોથી પૈસા નથી !
આપતા. અને માગવા જાય તે સંભળાવે કે, શું મારા ઘેર મૂકી ગયા છો? તેવા