Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පද දාපජ්ජේමපපපපපපපපපප
મન ન હોઈ શકે ઇતિહાસ જાણે અને તીર્થ રક્ષા માટે જાગૃત બને
(પ્રકરણ-૧) පරදා උදපපපපපපපපපපපපපපා
(શ્રત પલીકેશન ત૨ફથી “સુણ જે રે ભાઈ તીર્થ રક્ષાને સાદ” એ શ્રી સંજય વોરા લિખિત પુસ્તિકા પ્રગટ થઈ છે તે શ્રી સમેત શિખરજી ને ઈતિહાસ, માલિકી હકક, અદાલતી જગ, શાસ્ત્રીય વિગતો અને રક્ષાના સાદને સમજાવે છે તે અત્રે ક્રમશઃ આપવામાં અાવે છે. વેતાંબર જેને એ જાણીને તીર્થ રક્ષા માટે જાગૃત થવાનું છે. વિરોધ, ઠરાવ, તાર વિ. તે કરવા જરૂરી છે તે સાથે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી (ઝવેરીવાડ 'ટણીની ખડકી-અમદાવાદને પણ ચેક, ડ્રાફ મેકલીને તેમને આ કાર્ય કરવા હાથ મજબૂત કરાવા પણ જાગૃત બનશો. અને આ લેખ વાંચવા સાથે પેઢીને રકમ મેકલવાનું સભા ભરીને વિરોધ ઠરાવ કરે તે સાથે આ કાર્ય પણ ચાલુ કરશો એજ શ્રી શ્વેતાંબર શ્રી સંઘ અને સંઘના સભ્ય પાસે આશા રાખીશું. –સં૦)
| તીર્થરક્ષા માટે તનમનધન કુરબાન કરવાં પડશે નથી જાણ્યું માથે શી આફત ખડી છે ખબ છે એટલી કે તીર્થ રક્ષાની હાકલ પડી છે.
સતશિખરજી તીર્થ આજે વિશ્વના જેનેની શ્રદ્ધાનું ઝળહળતું કેન્દ્ર છે, પણ આપણે હવે જે બેદરકાર રહીશું તે કલમના એકઝાટકે આ તીર્થ એક સરકારી સંસ્થાન જેવું બની જશે. ભગવાન ઋષભદેવે પણ જે તીર્થની સ્તુતિ કરી હતી તેની ઉપર કેટલાંક અમંગળ તત્ત્વોની એવી બૂરી છાયા પડી છે કે આ તીર્થની યાત્રા કરવા માટે શ્રધ્ધાળુઓએ હવે ટેકસ ચૂકવવો પડશે અને સરકારી અધિકારીને પૂજા માટે ટેકસ નહિ ચુકવનાર શ્રાવકશ્રાવિકાને છ મહિના માટે જેલમાં ધકેલી દેવામાં આવશે. સમ્મતશિખરજી તીર્થમાં થતી દેવદ્રવ્યની આવક ઉપર બિહાર સરકારની અપશુકનિયાળ નજર પડી છે અને લાલુ પ્રસાદ યાદવની સરકાર એક વટહુકમ દ્વારા આ તીથ વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની પ્રતિનિધિ રૂપ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાંથી પડાવી લેવા ધમપછાડા કરી રહી છે. સો ધર્મપ્રેમીઓએ તીર્થ રક્ષા માટે તનમનધન કુરબાર કરવાની ઘડી આવી પહોંચી છે.
સમવતશિખરજી તીર્થનાં માલિકી અને વહીવટ પરાપૂર્વથી વેતાંબર જૈન સંઘના હાલમાં જ છે. અકબર બાદશાહે આજથી ૫૦૦ વર્ષ અગાઉ એક ફરમાન દ્વારા આ અધિકાર માન્ય રાખ્યા હતા. બ્રિટીશ કાળમાં લંડનની સર્વોચ્ચ પ્રિવી કાઉન્સિલે