Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સાયિક કુરણું–
અમેત શિખરજી અંગે સાવધાન જે જે બીજું અંતરીક્ષ કે કેશરીયાજી ન બને
તવ અને સવની જરૂર છે - - - - -- - - - - - - - - -- - -
હાલમાં શ્રી સમેત શિખર મહાતીર્થ અંગે બિહારની સરકારે વટહુકમ તૈયાર કર્યો અને તેની કેન્દ્રીય ગૃહપ્રધાનને પણ ખબર ન પડી. જ્યારે છે. જૈન સંઘના આગેવાનેએ તેની રજુઆત કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી શંકરરાવ ચૌહાણુ પાસે કરી ત્યારે તેમને આશ્ચર્ય થયું અને જેને આગેવાની લાગણી જોઇ તે વટહુકમ પાસ ન થવાની વાત કરી અને સાંત્વન આપ્યું.
કે સરકાર અંધારામાં રહે તેવી રીતે આ મનવી કાર્ય એ કંઈ બિહાર સરકારનું ન હોઈ શકે. આ કાર્યમાં ધન અને ભેજુ બીજાનું જ કામ કરે છે અને તેવા પ્રસંગે સમત શિખરજીએ પૂર્વના મુખ્ય પ્રધાને વખતે પણ બનેલા છે.
પરંતુ . સંઘના આગેવાને તથા શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીની દઢ કાર્યવાહી પાછા પડવા દીધા નથી.
અંતરીક્ષને ઈતિહાસ છે કે નજીકના દિગંબર મંદિરમાં ધાડ પડી અને મૃતિઓ સહિસલામત ન લાગતાં અંતરીક્ષમાં મુકવાની . કાર્યકર્તાઓએ હા પાડી ત્યારથ દિગંબરનું આવાગમન વધ્યું અને છેવટે મતિ અને મંદિરની માલિકીના ઝઘડા થયા. દરેક કેશ શ્વેતાંબરે જીતવા છતાં ત્યાંથી દિગંબરે હઠવા તૈયાર નથી અને વધુ પ્રચાર પ્રેસ અને પહેલેથી હાલ શ્રી અન્તરીક્ષ પાર્શ્વનાથજી કેદમાં છે.
મક્ષ જી તીર્થમાં પણ વિવાદ થયે સરકારે તે વખતે દિગંબરોને આ મંદિરમાં પૂજા કરવાની તે સાથે દિગંબરના મંદિરમાં પણ ચક્ષુ ચડીને શ્વેતાંબરે પૂજા કરી શકે તેવી અરસપરસની વાત હતી. જેમાં દિગંબરેન કેઈ યાત્રિક ન હોય તે પૂજારી આવીને પાટલા પુસ્તક મુકીને પ્રભુજીને પાણીના લેટા રેડવાનું ચાલુ કરી દે છે પણ
વેતાંબરે ત્યાં જઈને કાયદાને લાભ ઉઠાવતા નથી પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે દિગંબરને પૂજા હકક મત્યે તે તેમણે મુર્તિનો હકક માગે અને કોર્ટમાં કેશ થયે તે હારી ગયા પરંતુ પૂજાને હકક છોડવા તૈયાર નથી.
આ ઉપરથી સમજી શકાશે કે માત્ર પ્રેસ પ્લેટ ફર્મ કે તેવા ઉહાપોહ જ માત્ર