Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
{ આ મનુષ્ય જન્મ કાયમ જ રહેવાને હેત તે ભાંજગડ જ ન હતી. થોડા 4 ટાઈમ પછી અહીંથી મારે-તમારે-બધાને જવું પડશે, ઈચ્છા હોય કે ન પણ હોય તે ૫. 3 { જેવું કર્યું હશે તેવી ગતિ થવાની છે, તેમાં મારું-તમારું કેઈનું ચાલવાનું નથી.
જ્ઞાનિઓએ બતાવેલા સિધાંત રમત માટે નથી પણ સમજવા માટે છે. જે સમજશે તેનું શું 9 ભલું થશે, નહિ સમજે અને ટાયલા કરશે તેનું ભૂંડું જ થશે. માટે બધા એકી અવાજે 8 બેલે કે- દુનિયાનું જે કાંઈ સારું મળે તે પુણ્યથી જ કટિપતિને ઘેર જમેલ પાશેર ? દૂધ પણ નથી પી શકતે અને જેને ઘેર ખાવા-પીવાના ઠેકાણા નથી તે તે જેટલું 5 આપે તેટલું ઓછું લાગે છે–આ તમારા અનુભવમાં નથી ?
પુણયથી મળેલી સારી સામગ્રીને સદુપગ નહિ કરે તે અડી'થી એવી છે છે જગ્યાએ જવું પડશે કે ઘણા કાળ સુધી આવી સામગ્રી પણ નહિ મળે. સારાં કામ { પણ આત્માના હિત માટે કરવાના છે. પારકાનું ભલું પણ નામનાદિ મટે ન કરાય. છે અહીં કરેલા પાપની સજા અહી નહિ થાય તે પરલોકમાં થવાની જ છે. પરલેકમાં 8 બૂરા હાલ થશે. પરલોક માને છે ને ? અહીં ગુના કર્યા, ન કરવાના કામ જ કર્યા, સજા ન થઈ કેમ કે, પૃદય જીવતે હતે પણ મર્યા પછી તે બધાની સજા A પરલેકમાં થવાની છે-આ વાત માથામાં બેસે છે ? છે એક માણસે ખૂન કર્યું. પકડાયે પણ હોંશિયાર અને સાધન સામગ્રીવાળ હતી તેથી છે બધી કેર્ટમાંથી, છેક પ્રીવી કાઉન્સિલમાંથી પણ નિર્દોષ છૂટી ગયા લેકમાં પણ સારા છે તરીકે ઓળખાયે પણ તે પલેકને માનનારે આસ્તિક જીવ હતું. તેની ઊંઘ હરામ ?
થઈ ગઈ. તેને એમ જ થવા લાગ્યું કે પૈસા, બુદ્ધિ અને શિયારીએ કામ કર્યું, છે છે બધેથી છૂટી ગયે પણ મેં જ ગુનો કર્યો છે તેનું શું? તેના બચાવમાં બીજા હજારે ? 8 ગુના-પાપ કર્યા, મારું થશે શું? અંતે સુસાધુ પાસે જઈ પિતાની બધી વાત કરી કેછે દુનિયામાં નિર્દોષ છૂટયો પણ ખરે દેષિત હું જ છું. પરલોકમાં મારું થશે. શું તેની હું
જ ચિંતામાં છું. મારા પાપનું પ્રાયશ્ચિત આપો. આ આદમી પાપને છે. પણ શકે. આ છે પ્રાયશ્ચિત લીધા પછી તેને શાંતિ વળી
આપણે અહીં પાપ કરીએ અને બચી પણ જઈ તે પણ ભવાંતરમાં તેની સજા પણ થવાની જ છે આ વાતની શ્રધા છે? પુણ્યને ઉપયોગ પાપને છાવરવામાં છે
જ કરીએ તે નુકશાન અહીં નહિ તે પરલોકમાં થવાનું જ છે. આ જાત તમારી • છાતીમાં લખાઈ ગઈ છે ? પરલકની શ્રધ્ધા થાય પછી પરમાત્મા હવામાં આવે. અહી હું છે પણ ઘણા મનુષ્ય એવા છે કે તરસ્યા હોવા છતાં પણ પાણી પાનાર નથી, પીડાને