Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
બધી વાત જાણી સમજી પછી પગલુ ભરા છે તે અહીં પણ તેવુ* કરો તે તમે બધા લ'ક લગાડી લે તેવા છે.
૯૨૪ :
જેટલા ભગવાન થયા, જે ભગવાનને પધરાવા તે બધા ભગવાન કયાં ગયા છે? મેક્ષે ને ? આ અવસર્પિણીના અહીંના ય ચેાવીશે ય ભગવાન મેક્ષમાં ગયા છે ને ? આપણે પણ કયાં જવુ છે ? મેક્ષમાં ને ? તે માટે અહી આવ્યા છે ને ? મેલે જવાનુ’ જેને મન થાય તે બધા જઈ શકે. મેાક્ષની ઈચ્છા સાચા ભાવે થાય તે જરૂર મેસે જવાના જ. જેની ઇચ્છા સાચી થાય તે મેળવવાનુ મન કરવુ પડે તે બધુ કરે જ. આ તમારા અનુભવની વાત છે. ભગવાન જયાં જગ્યા સારી જ હાય. અમારે પણ ત્યાં જ જવુ છે. આવા નિશુય પ્રતિષ્ઠા કરાવનારાઓને થઈ જાય તે બધાનુ કામ થઈ જાય. અહી' આવ્યા તે ફે સફળ.
થાય. જે તે
મેળવવા જે
ગયા તે
માક્ષની ઈચ્છા સાચી થવી જોઈએ. અન તાન'ત આત્માએ ગયા છે. તેટલા જાય તા ય વાંધા આવવાના નથી. જેટલા જાય તે ખધા સમાય તેમ છે. દુનિયામાં જેટલા અપમાન-તિરસ્કાર વેઠી છે, સહન કરે છે તેવું અહી' કરે તે બેડા પાર ! તમે જેટલા અપમાન-તિરસ્કાર વેઠે છે, સહન કરે છે તેટલું તે અમે પણ નથી કરતા. દુનિયામાં તમે બધા ઉદ્યમી છે. તેવા અહી થઇ જાવ
કામ થાય.
મેક્ષમાં જવુ છે તા એમને એમ જવાય કે સાધુ થઇને જવાય ? સાધુ થવાનું મન છે ? સાધુ થવા સારા ગૃહસ્થ થવાનું મન છે ? સારો ગૃહસ્થ કાણુ ? ખરાખ કામથી આધા રહે અને સારાં કામ કરવા હમેશા તૈયાર, આ ભાવના આવે તે તે આત્મા મેક્ષે જવાના જ. આ ભાવના પેદા કરવા પ્રયત્ન કરવાના. તે માટેના પ્રયત્ન કરવા માંડો. તા તમે બધા તા અમારા કરતાં પણ વધુ ઉદ્યમ કરી તેવા છે. ઇચ્છા જાગે તા કામ થઈ જાય. ઇચ્છા પેઢા કરી ઉદ્યમ કરતાં થાવ તેટલી ભલામણ. વિશેષ હવે પછી.
(ક્રમશઃ)
*
શ્રીધમ ભૂમિધર રાજધાની, દુષ્કયાથેાજવની હિમાની । સન્દેહસન્દેહલતાકૃપાણી, શ્રં યાંસિ પુષ્ણાત્ જિનેન્દ્રવાણી !
શ્રી ધર્મરાજાની રાજધાની તથા દુષ્કમ રૂપી રૂપ વન માટે હિમ તથા શંકાના સમૂહ રૂપ લતા માટે કુહાણી સમાન શ્રી જિનવાણી કલ્યાણુને પુષ્ટ કરી.