Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક ૩૮ : તા. ૧૦-૫-૯૪
-
૧ ૩૫
સાક્ષી
બને વાદી તથા પ્રતિવાદીએ ઉપરોકત સમાધાન કરેલ હઈ શ્રી હમીરમલ માણેકચંદ જેને બેરીવલી કોર્ટના બને કે રાજીખુશીથી પાછા ખેંચી લેવાની સંમતિ દર્શાવેલ છે. તે પ્રમાણે મારા ઉપર કરેલા બને કેસ પાછા ખેંચી લેશે. આથી વિશેષ શ્રી હમીરમલ માણેકચંદ જૈનને જે કંઈ મને દુઃખ થયેલ હોય તેની હું ક્ષમા માગું છું.
વાદી જવાહરલાલ મોતીલાલ શાહ
હમીરમલ માણેકચંદ જૈન નગીનદાસ વાવડીકર
પ્રતિવાદી સાહી -
મહેન્દ્ર છે. શેઠ (જૈનતંત્રી) ૧. પ્રાણ લાલ છગનલાલ શેઠ (એસ.ઈ.એમ.) ૩. અશોક પટવા. ૨. કાનજી ભારમલ
૪. પ્રવિણભાઈ ગંભીરદાસ શાહ તા. ૧૪-૧૨-૧૯૯૩
શ્રી મહાવીર શાસન – શ્રી જૈન શાસન
લવાજમ વધે છે.
8. મહાવીર શાસન માસિકમાં દિવાળીથી સફેદ કાગળ વાપરવાના શરૂ કર્યા છે. અને તેથી તેના ખર્ચની રાહત માટે લવાજમ ૨૧, રૂ. માંથી ૩૫ રૂ. કર્યા છે.
એક વર્ષ રૂ. ૩જી પાંચ વર્ષ રૂા. ૧૫૧ બે વર્ષ રૂ. ૬,
આજીવન રૂા. ૪૦]. શ્રી જૈન શાસન અઠવાડિકનો ખર્ચ વધુ આવે છે તેની યોજના વિશેષાંક દ્વારા મુકી છે અને તેમાં પણ નવા વર્ષથી રૂ. ૪૫ને બદલે રૂા. ૫ લવાજમ કરવામાં આવે છે અત્યારે લવાજમ ભરનારે ચ હુ વર્ષના બાકી અંકોના રૂ. ૧) અને નવા વર્ષના રૂા. ૫૧ભરવા.
એક વર્ષના રૂા. ૫૧૦ પાંચ વર્ષ ના રૂ. ૨૫૧]
બે વર્ષના રૂા. ૧૦૧] આજીવન રૂ. ૨૦૧૫ શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રી મહાવીર શાસન કાર્યાલય શ્રુતજ્ઞાન ભવન
શાક મારકેટ સામે ૪૫, દિગ્વિજય પ્લેટ જામનગર,
જામનગર,