Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ વર્ષ ૬ : અંક ૩૭ : તા. ૩-૫-૯૪
છે. આ નિર્ણય ન હોય તેના ઉપર વિશ્વાસ રાખવું હોય તે રખાય? સેગંદવિધિ : હું સમજે ને ? આ શ્રી જૈનશાસનની ગંદવિધિ સમજાવી રહ્યો છું. “પાપ મરી હું જાઉં પણ ન કરું. સ્વાર્થ હોય તે ય ન કરું. પાપ કરીને સ્વાર્થ સાથે નથી, જીવવા { ખોટું કરવું જ નથી. જે મળે તેમાં મજેથી જીવીશ પણ છેટું તે નહિ જ કરું” આવા છે છે નિર્ણય વાળા કેટલા મળે?
આજે તમે સ્વાર્થપરમાર્થના નામે પણ ઘણું ખોટું કરે છે. વાર્થ–પરમાર્થ ? છે પણ સમજવા લાગતા નથી, આજના પોપકારમાં ય ઊંડે ઊંડે સ્વાર્થ વિના કહ્યું છે છે દેખાતું નથી. આવી સ્થિતિ બદલાયા વિના હૈયામાં ભગવાન કયાંથી આવે? 8 છે પછી ભગવાન મંદિરમાં રહે, ગુરૂ ઉપાશ્રયમાં રહે અને ધર્મ પુસ્તકમાં છે ન રહે પણ હૈયામાં કાંઈ ન આવે? હૈયાને કચરો સાફ થયા પછી વાત. ૪ | પાપ કરવું અને સજા જોઇએ નહિં એ વૃત્તિવાળાનું હૈયું જ ખરાબ છે આ ગુને કરવા અને સજાથી ભાગવું તે કોનું કામ? ડાકુનું કે સજજનનું? પાપ મજેથી ?
કરવા અને સજાથી ભાગતા ફરવું, સજાથી બચવા ભગવાનને, સાધુને અને ધર્મને છે આ આશ્રય કરે તે કેવી ઠગવિદ્યા કહેવાય?
તમે તમારી જાતને ય ઓળખે છે ખરા? ખરાબ કામ જાણે છે ને? છતાં ? છે પણ મજે થી ગોઠવી ગોઠવીને કરો છો અને સારાં કામ શકિત છતાં પણ કરતા નથી, છે છે સારા કામ ને ય ધકકે ચઢાવે છે અને સારાં કામ લાવનારને પણ ધકકે ચઢાવે છે. જ કદાચ કેદ વળગાડવા આવે તે લઢીને ઊભા થઈ જાઓ ને ? મારી હાલત આવી છે. છે છે તેમ લાગે છે ? આવા જીવ કહે કે, મારે દુઃખ તે ન જ જોઈએ, દુખથી ભાગ- છે ભાગ કરે છે તેને કે કહેવાય? બીજા આવા-તેવા છે તેમ કહે છે તે તમારી જાત . | કેવી છે તેને વિચાર કરે છે ખરા?
આયુષ્ય ટૂંકું છે જવાનું નકકી છે. મુકિત ન થાય ત્યાં સુધી ચાર ગતિમાં છે 4 જવાનું છે. જનાવર અને મનુષ્ય ગતિ તે નજરે દેખાય છે. મારે મરીને દુર્ગતિમાં છે જવું નથી અને સદગતિમાં જવું છે. માટે દુર્ગતિમાં જવાય તેવાં કામ કરવા નથી અને છે. સદ્દગતિમાં જવાય તેવાં કામ કરવા છે. જે આ નિર્ણય બધા જ કરી લે તે પાપ
ગોઠવીને મજેથી કરાય? સારા કામ નહિ કરવાની યેજના પણ ઘડાય ? - આજે આસ્તિકના વેષમાં નાસ્તિક ઘણુ છે. પરફેક ન બગડે તેને વિચાર પણ છે છે ને કરે તે બધા કેવા કહેવાય ? આપણે આત્મા છીએ. સારું થયું માટે કેક જગ્યાએથી ! છે અહીં આવ્યા છીએ. અહીંથી જવાનું પણ નકકી છે જે ખરાબ કરીશ તે ખરાબગતિમાં