Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૮૨ :
- - : શ્રી જૈનશાસન (બઠવાડિક) ઘરમાં દરેકને કરી છે કે મારું નહિ માનો તે ચાલશે, પણ સુદેવ-ગુરૂ અને સુધર્મનું નહિ માને તે નહિ ચાલે.” જો તમારા બધામાં આટલું પરિવર્તન થાય તો ધાર્યું કામ થઈ જાય. પછી તે તમને મળેલી બધી સામગ્રી સફળ થઈ જાય !
તમારી પાસે એવું શું છે કે, આટલા અકકડ થઈને ફરે છે ? ચક્ર 7 અહિ ? પાસે જે હતું તેવું તમારી પાસે શું છે ? તમારે કેટલાના મોઢા રાખવા પડે છે. કેટલાનું સાંભળવું પડે છે. આજે તે રાજ્યનો માણસ ગમે ત્યારે તમારા દરમાં આવી તપાસ કરે તે તમે બોલી શકે તેમ છો ? તેને રોકી શકે તેમ છે ? તે પછી બધી શેખી અહીં જ કેમ કરો છે ? દેવ-ગુરૂ-ધર્મનું નહિ માને તે દુતિ તમ રી થશે, અમારૂં કાંઈ બગડવાનું નથી. આટલી સારી સામગ્રી પામેલા, છેક અહીં સુધી આવેલા છે તમે દુર્ગતિમાં ન જાવ માટે આટલી ડે પાડીને તમને સમજાવીએ છીએ.
દુખ પાપથી જ ભગવાનની આ વાત યાદ હોય તે આજે તમે ઇ ધા મેટા ! ધર્માત્મા હોત. પાપ તે તમારા જીવનમાંથી ચાલ્યા ગયા હોત ! અનીતિ-અન્ય યાદિ પાપ છે તે જીવનમાં હેત જ નહિં. પાપથી દૂર રહે તેનું નામ આર્ય ! હજી હું આરંભ-સમરંભ રૂપ પાપની વાત નથી કરતે તે તે જૈન જ સમજે, પણ આજે ઘણું જેનો પણ છે તે બેને પાપ જ માનતા નથી. આજે તે જેનું મોટું કારખાનું તે માટે પુણ્યશાલી ! તેમ તમે માને છે. તમને પણ થાય ને કે, મારું પણ આવું કારખાનું કે મારે હોય? એક કાળે મેટું કારખાનું કે મીલ ખેલનારને શિષ્ય સમાજમાં ફરવું ભારે પડતું તેને પૂછનાર મલતા કે, આપને આવું મન થયું છે. તે યુગ અમે જે છે અને આજે છે તો મેટાં મેટાં કારખાના અને મીલે ખેલનારાને અભિનંદન આપનારા ઘા છે. માટે ! આરંભ-સમારંભ તે પાપ છે તેમ હજી બુદ્ધિમાં બેસે તેમ નથી ને ?
તે સિવાયના પણ પાપ ચાલુ છે? અસત્ય, ચેરી તે પાપ છે ને ! ન છૂટકે, છે છે. કમને કરો છો કે જેથી કરો છો ? પાપથી દુઃખ તે વાત કયાં રહી ? જે આર્ય દેશ-આર્યજાતિ આર્યકુળમાં જન્મેલા સ્વભાવે અનાય થતા જાય છે.
પાપથી મળતા લાભ સારા દેખાય પણ સંસાર રોગીએ અડવા જેવા નથી. સાકર મીઠી લાગે પણ કદ્યાળાને નુકશાન જ કરે. પા૫ કરો ત્યારે આંચકે આવે છે? મારું પુણ્ય ખતમ થાય છે તેમ લાગે છે ? પાપની સજા મારે એકલાએ જ ભોગવવાની છે, માફ થાય તેવી નથી તેમ પણ થાય છે ? પ્રતિ મય સાત ! કર્મ ચોંટયા જ કરે છે. કર્મસત્તા કેઈનેય છોડતી નથી. પુણ્ય પુરું થાય છે કે ટિપતિને
ય કંગાલ બનાવી દે, સ્વજન-પરિવા વાળાને ય એટલે બનાવી દે, પૈસાથી ય ખુવાર કરે છે તેમ શરીરથી પણ ખુવાર કરે. કમ સત્તાએ બનાવેલા દુખી જીવે જોયા નથી ?