Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પંડ : જુઓ ભાઈ, હું તે સ્નેહ ભાવ વધે એવા પ્રયત્ન કરવા આવ્યો છું છતાં તમારે ૯ ખણે કરવાં જ હોય તે મને એનો કઈ વાંધો નથી. હું એના જવાબ આપવા નથી,
જય૦ : આપને પણ જેટલાં પુસ્તકે અને જેટલી આવૃત્તિઓ બહાર પાડવી હોય તેટલી પાડી શકે છે. અમને ય કઈ વાંધો નથી.
(અ ટલી વાત થઈ ત્યાં તે મહાબળ. સૂ. મ. ઉશ્કેરાયા અને જયદર્શન વિને ઉદ્દેશીને બોલ્યા : “એક મુનિ થઈને પંન્યાસજી સાથે આ રીતે વાત કરે છે ? પંન્યાસ તે આપણે ત્યાં મહેમાન તરીકે આવ્યા છે, અને તમારામાં જરા ય વિનય નથી. અભિમાનથી વાત કરે છે. તેઓ સનેહભાવની વાત કરે છે અને તમે આડું બોલો છો. શું તમારા આવા લખાણથી જ શાસનની રક્ષા થઈ જવાની છે ? આમાં તે શાસનને નુકશાન થાય છે. તમારે કેની નિશ્રામાં રહેવાની જરૂર છે, સુમતિભાઈ, (સુમતિલાલ ચ દુલાલ નાસિકાવાળા), તમે આ બધું ગચ્છાધિપતિને જઈને કહેજો. તમને અહીં એટલા માટે જ બેસાડયા છે.
જય૦ : સુમતિભા છે, બધું બરાબર યાદ રાખીને કહેજો, અડધી વાત ન થાય. મારે અહીં આવીને બધું સાંભળવાનું જ હોત તે હું એક અક્ષર પણ ન બોલત. આ તે પંન્યાસ છે મહારાજે મારી સાથે વાત શરૂ કરી તેથી તે આ બધી વાત કરી.
૫' : બરાબર છે, વાત કર્યા વિના ખુલાસા કયાંથી થાય ?
[ન ધ : પંન્યાસજી શ્રી ચંદ્રશેખર વિ. મ. અને મુનિરાજ જયદર્શન વિ. મ. વચ્ચે, અનેક આચાર્ય ભગવંતે વગેરેની ઉપસ્થિતિમાં થયેલી વાતચીતનું આ અવતરણ છે, પંચાસજી મહારાજ, તેમનો વિરોધ કરનારા, તેમનું સમર્થન કરનારા અને સમર્થન કે વિરોધ : બંને એક સાથે કરવા જતાં બે માંથી એકેય વ્યવસ્થિત નહિ કરી શકનારા : બા સહુની મનોદશા આ અવતરણમાં વાંચતા સ્વયં સ્પષ્ટ બને છે. તેથી વધુ વિવેચન ની જરૂર નથી. શાસ્ત્ર, શાસન અને સમુદાયની વફાદારી અંગે બેવડા ધારણ ધરાવનારા સમભાવી તટસ્થ” ફરી વિચારે એવી અપેક્ષા.).
(અનુ. ટાઈટલ ૨ નું ચાલુ), પડિમાં વહીને તપસ્યા કરજે, ભ ભાવના બારને, દર્શન વદન સહુના ઝીલતાં, દિપાવજો આચારને પ્રત્યેક સ્થાપ્યા સૂરિપદે, પાઠક નરચંદ્ર તપશૂરા, ઘતા ધર્મના ચંદ્રગુપ્ત ને, હમભૂષણને ધારે ધૂરા, તે અજીત વિજય ઉપાધ્યાય પદે, સમુદાયમાં શોભે આજ, વંદના હો સૂરિ–પાઠકને, થયા શાસનના શિરતાજ 1.યા નિધિ ઉદ્ધાર કરજો, સંઘ વિનંતિ કરે સ્વીકાર,
તાવિક થઈ “ધમ રસિક સુત ને, ઉતારે ભવજલથી પાર. સં. ૨૦ ૨૦ માહ સુદ-૮ શનિવાર,
રચયિતા, તા. ૧૯-૨-૯૪ બગવાડા [વાપી] મહેન્દ્ર રસિકલાલ શાહ અમદાવાદ.
૧૧
૧૨
'. ૧૪