Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regid No. G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાળ હિ
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આપણે બધા પુણ્યશાલી ખરાં. પણ ખરાબ ધર્મ કરીને આવ્યા લાગે છે. આવી 0. સુંદર સામગ્રી પામેલાને પણ જે સંસાર જ ગમતે હેય, મેક્ષની ઈરછા જ થતી છે ન હોય, તે દુઃખથી ગભરાતા હય, સુખ માટે ફાંફા મારતા હોય તે બધા પાપના ઉદયવાળાં જ છે. તે ધર્મ સારી રીતે ન કરે પણ પાપ જ સારી રીતે કરે છે? વણિક કલા તેનું નામ માયા માટે જ વાણિયા કદિ ધીમી થાય નહિ. વાણિયાપણું ભૂંડું લાગે. તે તે ધર્મ કરે.
કોઈના ય રૂપને રાગથી જેવું તે ય વ્યભિચાર છે! ૨ જે ધર્મસ્થાનમાં સારી રીતે વાતે અને બહાર ખરાબ વતે તે ધર્મની વગેવણી
અને ભયંકર આશાતના કરનાર છે. ૦ “આ આ ધમ કરે તે આવું આવું સુખ મળે? આવી લાલચથી ધર્મ કરાવનાર છે
અને કરનારા બંનેની દુર્ગતિ જ થાય, પરમાત્માના દર્શન મેક્ષ માટે કરે તે પાપ જાય પણ સુખ માટે કરે તે પાપ જ બંધાય. પ્રમાદ-માનપાનાદિમાં મરતાં અમને અમે ખરાબ છીએ તેમ ન લાગે છેઅમે હૈં પણ એવું પાપ બાંધીને આવ્યા છીએ કે, અહીં માન-પાનાદિમાં પડી, તમને તે રાજી કરવા તમારા બેટાં વખાણ કરી ભગવાનની આજ્ઞાથી વિરૂધ વતી દુર્ગતિમાં જ
જ જવાના છીએ. - આજે લાલ કપડાંમાં સારા છે, હૈયાના સારા નથી. ૪ - સુખમાં મહાલવું તે જ પાપ જે સુખમાં મહાલવું તે પાપ હોય તે તે સુખ છે
' ખરાબ હોય તે જ બને ને ? Regggggggggggggggggggo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વડાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ ના ૨૪૫૬
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%