Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સમેતશિખરજી તીર્થ અને સ્વાર્થ માટે લલકાર!
એક બગીચે, નવા નવા સુંદર ઝાડ એ ઝાડની કલમે સરસ થાય. કલમ કરીને માળી શહેરમાં વેચે.
શહેરમાં રાજાના કુલરનાં લગ્ન. કંઈ કેટલા રાજા મહારાજા આવેલા. હાથી-ઘેડ છે. { આવેલા. તંબૂ તણાયેલા વાજાં–ગા જાને ગજબ શેર.
સુંદર ફૂલવાડીમાં જાતજાતની વસ્તુઓ લટકાવેલી. એ ફૂલવાડી લૂંટાવાની.
બગીચાના માળીને મને થયું કે હું લગ્નને ઉત્સવ જેવા જાઉ પણ બે ચા દિવસ 8 છે બગીચે સુને રહે. ઉનાળામાં ઝાડને પાણી પાવા પડે 8 પાસે એક ગામડું. ગામડિયા સાથે સારો સંબંધ માળીએ તેમને બગીચે બતાવ્યું છે.
છે અને કહ્યું
છે “જે છેડને જેટલું પાણી જોઈએ તેટલું પાજે. ન વધારે કે ન ઓછું પાકે. વળી છે ઉનાળે છે, વધુ બગાડ કરશો તે પાણી ખૂટી જશે. ગામડી કહે, “ભલે
માળી ગયે બગીચે બરાબર સચવાયે લલુરામ સહુથી વડે ગામડીયે. છે
એક દિવસ એણે કહ્યું, “જુઓ દરેક ઝાડને જોઈતું પાણી પાવાનું કહ્યું છે પણ ૪ છે તેની ખબર આપણને કેમ પડે? મારી ઇચ્છા છે કે દરેક ઝાડનાં મુળ એકવાર કાઢીને
જોઈ લઈએ. જે ખૂબ ભીનાં હશે એને ઓછા પાણીની જરૂર સમજવાની. જે સામાન્ય
ભીનાં હશે મધ્યમસરની ને સાવ સૂકાં સૂકાં હોય તેને વિશેષ પાણીની જરૂર સમજવાની. છે બસ બધાંને વાત ગમી એક પછી એક છેડ ખેંચીને બહાર કાઢયા, મુળીયા છે તપાસી પાછા દાટી દીધા. માફકસર પાણી પાયું. માળી ઇઃ દિવસે આવ્યો. જેયું તો આ તમામ બગીચ ઝાંખે પડી ગયેલ. લલ્લુરામે બધી વાત કરી અને માળી ખૂબ ડ.
આ વાત અમને એટલા માટે યાદ આવી કે લલ્લુરામ જેવું કામ બિહારી લાલુ છે 8 પ્રસાદ યાદવની સરકાર કરી રહી છે. બિહાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જેવું કશું છે
રહ્યું નથી ત્યારે બિહાર સરકારે શ્રી સમેતશિખરજી તીર્થ લેવા અંગે એક વટ હુકમ છે A બહાર પાડવાનું નકકી કર્યું છે. ઘામિક બાબતમાં ડખલગીરી નહીં પણ દ દાગીરી 8 છે કરવાનો આ સરકારી પેંતરે છે. લલુરામ જેવી મૂર્ખાઈ કરતાં લાલુ પ્રસાદે અટકી જવું છે
જોઈએ. આમ નહિ થાય તે સમગ્ર સમાજ આ સરકારી ડખલગીરી સામે સહાદત કરવા ? કમર કસી રહ્યો છે. તીર્થોની અઢળક આવક પર સરકારનો ડેળે છે તે ભૂલવું ન જ જોઈએ. આવે સમયે સહુએ બુદ્ધિ, શકિત સમય અને સર્વસ્વ અર્પણ કરવાની તૈયારી છે રાખવી જોઈએ.
| (ગુ સ.) 4