Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
હાલ
ર૦ રૂ. વિજયસૂરીશ્વરેજી મહારાજની . ul zorul eUHOY exã BBCLO PR41 NOU YON2347
M
a
No
3 જીબી રે
- તંત્રી. - પ્રેમચંદ મેઘજી ગુઢs
(ajor) : હેન્દ્રકુમાર જજશુબલાલ જce |
(૨૪rઊંટ) હજચંદ્ર કીરચંડ રેe
ઢ% -
- :
S
•
દવાડિક •
-
:
r૨૬ ૨૬મી
શાસા વિધ્વા ૨. શિવાજી નું મવા ગ્ર
"
૨ વર્ષ ૬ ર૦૫૦ ફાગણ વદ-૧૦ મંગળવાર
તા. ૫-૪-૯૪
[અંક ૩૩
ધર્મ એજ આધાર :
- પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા બાટલી સારામાં સારી સામગ્રી પામ્યા પછી અને થોડી-ઘણી સમજણ તે આવ્યા પછી પણ હજી દેવ નથી ગમતાં, ગુરુ નથી ગમતા, ધર્મ નથી ગમતે અને સંસાર જ ગમે છે તે તમારું થશે શું ? મંદિર ઉભા રહેશે પણ મંદિરે બીજા ઉપયોગમાં લેશે તે વખત નજીક આવ્યું છે. તમે શકિત છતાં મંદિરો બાંધ્યા તે નથી. ૫. તમારા પૂર્વજોએ બાંધેલાં મંદિરે પણ સાચવી શકતા નથી. તમે બધા જે છે ૧ સમજુ હિ બનો, સમજણને ઉપયોગ નહિ કરે તે આપણું બધું જોખમમાં છે. હું
બધાના ઘર-પેઢી બરાબર ચાલે પણ મંદિર-ઉપાશ્રયના ખર્ચમાં વાંધા છે. છે ન બંગલા કેટલા બંધાવ્યા પણ મંદિર-ઉપાશ્રય જીર્ણ થાય. તે તેને માટે કાંઈ મલે છે નહિ. કારણ, દેવ-ગુરૂ-ધમ જોઈતા નથી.
વમ સમજુ માણસેથી ચાલવાની છે, અજ્ઞાનથી નહિ. દેવ-ગુરૂ-ધર્મ મલ્યા છે છે તેને ઘાં આનંદ છે કે ઘર-બાર, પૈસા ટકાદિ મલ્યા તેનો આનંદ છે? તમને ઉપ{ દેશ શું આપ તે સમજાતું નથી. એટલું બધું અજ્ઞાન ચાલી પડયું છે કે, સાચી છે તે વાત સાંભળનારા પણ નથી.
આજે તે આગેવાને પોતાના ઘરનું બચાવવા, ધર્મનું લુંટી જાય તે જવા દે છે છે તેવા પાકયા છે. ધર્મમાં પણ સરકારના અંકુશ આવવાના છે. કેક આગેવાન વિરોધ A કરવા બહાર આવવાનું નથી. તમે તે તેમને તાબે છે એટલે અમારે પણ તેમને
નથી.