Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
pooooooooooooooooooos
ભારતીય અહિંસક સસ્કૃતિ ધાવાણુના માગે”
સણાસરા
મનુભાઇ શાહ લોક ભારતી
0000000000%00000000000
ભારતીય ધર્મ પ્રધાન સંસ્કૃતિના સત્ય અને અહિંસા એ આધાર સ્થા છે, જેના પાયા પર જ સંસ્કૃતિનું ઘડતર અને ચણુતર થયેલુ છે. આ બન્ને પાયાના ઘડતરમાં અનેક ઋષિમુનિઓ, આચાર્ય ભગવંતા વિચારવંતા, તવ વિદ્યાનુ મેટુ અને મહત્વનું' ચગદાન રહ્યું છે. દેશને તેની સસ્કૃતિ પર ટકવુ' હશે. સ`સ્કૃતિને ટકાવી રાખવી હશે તે પાયાનાં આધાર સ્થભાને અડચણ ન આવવી જોઇએ. તે માટે સમાજે જાગ્રત રહેવુ પડશે.
ભાગ, માહ, વૈભવ, અને સ`પત્તિ પાછળ દોડ મૂકનાર દેશની સ`સ્કૃતિના આધાર સ્થ‘ભા હચમચવા લાગ્યા છે. સ્થભાની ઇટા પડવા લાગી છે.
આ દેશમાં વરસે પહેલાં વિદેશીઓને પ્રવાહ શરૂ થયે. પેાતાના ૧૫૦ વરસ પગઢડા જમાગ્યેા. આ સમયે વિદેશી સંસ્કૃતિનું' આગમન થતું' રહ્યુ'. રાજા રજવાડાના અતિ વૈભવી ઠાઠ માઠ, રહેણીકરણી ખાણીપીણી તેમજ ગરીબ, અશિક્ષિત અને સૌંપત્તિવાન મેાજશાખ ના હિસાબે આ દેશમાં વ્યસનેા દારૂ, માંસાહાર વધવા લાગ્યા. આ સાથે લેાકશહી સરકાર દેશને માંસાહારી બનાવવાના અનેક માર્ગો સરળતાથી ખૂલ્લા કરવા લાગી.
તાજેતરમાં હું દ્રાબાદમાં અહિંસા અંગેના સ'મેલનમાં મુનિભગવંતાની હાજરીમાં
આ દેશની સરકારની ખેલ પશુન કતલખાનાની આકરી ટીકા કરી હતી. તેમાં જણાવ્યુ` હતુ` કે સરકારે કિન કપનીને દેશમાં માંસ વેચવા ૪૦૦ સ્ટોલની મજૂરી આપી છે. દેશમાં સરકારની કુટનીતિ અને મીડી નજરથી કાયદેસર અને બિનકાયદેસર ૨૮૦૦ કતલખાના ચાલે છે. નવા નવા કતલખાના ઉભા કરવા યેાજના થતી રહી છે. પ્રજા ઉઘતી પકડાય ન જાય તે પણ જોવાનું રહેશે. આ સરકાર માત્રસ'પત્તિ પાછળ દેશની 'સ્કૃતિને પાયમાલ કરવા બેઠી છે. આધાર સ્થંભાના પાયાને જમીન દોસ્ત કરવાની પેરવી કરી રહી હોય તેવું સાધુ-સ`તા મુનિભગવંતા, વિચારકને લાગે છે. સાચા અને ધાર્મિક વિચારવ ́ત લેાકેાને દેશની દયનીય સ્થિતિ જોતા રૂંવાડા ઊભા થઇ જાય છે. આ સરકારે ઉદ્યોગીકરણ અને બહુરાષ્ટ્રીય ક’પનીને વિશેષ મહત્ત્વ આપી 'પત્તિના વધારા કરવા પાછળ
સમાજમાં સંસ્કારિતાની મેટી ભેટ આવવા લાગી છે. સમાજ વ્યસની, માંસ:હારી અને અવગુણાની ભરતી તરફ જઇ રહ્યો છે તેનું દર્શીન સતત થયા કરે છે.
આ દેશની સરકાર મચ્છીને સ`પત્તિ ગણી તેનું વધારે ઉત્પાદન થાય અને તેને ખેારાકમાં ઉપયાગ થાય તેમજ નિકાસ થાય તે માટે આધુનિક અને વૈજ્ઞાનિક સાધના, તાલીમ વર્ગો, મચ્છીમારાને સાધન