Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક ૨૫
તા. ૧-૨-૯૪ :
૬૫૯
આજે તે અહિંસાની વાત કરનારાઓએ હિંસા વધારી દીધી. ગાંધીના ભકતે { નવાં નવાં કતલખાના ખેલે છે, પરદેશને માંસ પૂરું પાડે છે. આ વાત આ દેશમાં ચાલે?
સાધુ-સાધવી, મેક્ષ માગના મુસાફર છે. સાધુ-સાધવી જેમ માથાના અર્થ છે ? છે તેમ તમે પણ મોક્ષના અથી છો. તમારે પણ સાધુપણું જ જોઈએ છે પણ તે શકિત જે નથી માટે સાધુ થયા નથી. તેવી શકિત આવે માટે જ ભગવાનની પૂજા કરો છો, છે 8 સાધુની સેવા કરે છે, ખ્યાન સાંભળે છે, દાન આપ્યા વિના રહેતા નથી. છે શીલ પાળો છો, શકિત મુજબ તપ પણ કરે છે. સંસારમાં રહેવા છતાં પણ તમે છે | વિષયના રાગી નથી. પણ વિરાગી છે, કષાયને સારા નથી માનતા પણ ભૂંડા માનો છે, 8 આ છેડવાની મહેનત કરે છે. ગુણ ગમે છે, ખરાબ કામ ગમતા નથી માટે એવી એવી ધર્મક્રિયાઓ કરે છે જેથી રાગ-દ્વેષાદિ ઘટતા જાય. તમારી શી હાલત છે? આ ગુણે પામવા છે કે ખાવું-પીવું મેજમાદિ કરવા છે અને ખૂબ ખૂબ પાપ કરવા છે? છે
અહીં સુધી આવેલા તમારી આવી દશા હોય તે તમે આ જન્મ હારી જશે અને ૪ છે. અહીંથી એવી એવી દુર્ગતિમાં જશે કે વખતે અનંતકાળે ય ઠેકાણું નહિ પડે. ૪
ભગવાનને સંઘ હમેશા તપસ્વી હોય. તમને ય તપસ્વી કહ્યા છે. કેમ? જ સંસારમાં રહેવા છતાં ય, ખાવા-પીવા છતાંય “આ પાપ ક્યારે છૂટે તેની જ ચિંતામાં હેય. માટે શ્રાવકે ય ઉપવાસાદિ તપ કરે છે. ચારે પ્રકારનો સંઘ તપ કરે છે. કેમ?
ભગવાનના સંઘમાં આવેલાને તપ કરવો સહેલો છે કેમકે, તેને ઝટ મેક્ષે જવું છે. 4 ઇતરો પણ જૈનશાસનના ઉપવાસાદિ તપને વખાણે છે. જે ત૫ જેને માં છે તે છે દુનિયાભરમાં નથી. ઈતર પણ કહે કે-જેનધર્મ જે ધર્મ બીજે નથી. પણ તમે ? છે બધા આ ઉત્તમ ધર્મ પામવા છતાંય ધર્મ ન છૂટકે કરતા હે તેમ દેખાય છે.
તે માટે મારી ભલામણ છે કે, ડાહ્યા થઈ જાવ. મોક્ષે જ જવું છે. સંસાર નથી ! ન જોઇતે. ભગવાન, સાધુ અને ધર્મના પહેલા બને અને સંસારના પછી બનો એ છે ઉદ્યમ કરો. મેહાનાં જ અથી બનો. આ બધા ગુણ મેળવી વહેલામાં વહેલા માને છે પામે તેટલી ભલામણ સાથે પૂર્ણ કરવામાં આવે છે.