Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અંક ૨૮ તા. ૨૨-૨-૯૪ વળી દેવદ્રવ્યથી કેશર પૂજા ન થાય તે માટે શ્રાથવિધિ આદિમાં પણ લખેલ છે કે દેવ દ્રવ્યની જેમ જ્ઞાન દ્રવ્ય પણ શ્રાવકેને કપે નહિ અર્થાત્ જ્ઞાન ખાતાના પ્રવ્યમાં પાઠશાળામાં પુસ્તક પગાર વિ. ન અપાય તે તે રીતે દેવદ્રવ્યમાંથી કેશર આદિ તથા પૂજારીને પગાર આદિ ન અપાય.
ભગવાનને પૂજનાર ન હોય તે તેની પૂજા કરવા માટે દેવ દ્રવ્યમાંથી પણ પૂજા કરે પરંતુ તે કેશરથી બીજા ભાઈઓ આદિ ફરી પૂજા કરી શકે નહિ,
ભગવાન અપૂજ રહે તેવા સ્થાને ઇતરના કબજામાં હોય તે ત્યાંથી પ્રતિમા પૂજા થાય તેવા સ્થાનમાં લઈ જવાના વિધાન છે. અને તે જૈનેત્તરને ધૂપ આદિ કરીને પ્રતિમાજી ન લઈ જવાય ત્યાં સુધી વ્યવસ્થા કરવા બતાવ્યું છે.
જિનમંદિરમાં કે બહાર જિન ભકિત નિમિત્ત બેલી બેલાય તે દેવ દ્રવ્ય ૨૧ જાય છે. જૈન દીક્ષા વખતે, પદવી વખતે નવકારવાળી સાપ પિથી વિ. આપવાની બેલી જ્ઞાન દ્રવ્યમાં જાય છે માટે સૂત્ર વહેરાવતી વખતે કે પ્રતિક્રમણ વખતે સૂત્રની બેલી બેલાય તે જ્ઞાન ખાતામાં જાય તેવું નહિ. પરંતુ ગમે ત્યારે સૂત્ર માળા સાપડ આપવાની બેલી બેલાય તે જ્ઞાન દ્રવ્યમાં જાય તેમ પ્રભુ ભકિત નિમિત્તે બેલી બેલાય તે દેવ દ્રવ્ય ખાતામાં જય.
ખંભાતમાં વિ.સં. ૧૯૭૬માં ઉપદેશપદ, આવશ્યક વૃત્તિ, શક સંબંધ પ્રકરણ, શ્રાદ્ધ વિધિ, ધર્મ સંગ્રહ, અષ્ટક વૃત્તિ, બૃહત્ક૫ વ્યવહાર સત્ર નિશીથ ભવ્ય વિ. ના આધારે ઠરાવ કરેલ છે તેમાં દેવદ્રવ્યની વૃદ્ધિ માટે માળ વિ. થી તથા રૂપીય. ચેક, કેરી, તેમજ તેલ ઘી વિ. બેલીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા જણાવેલ છે.
આ સમજવા માટે પૂ. કમલ સ્, મ. પુ. આનંદ સાગર સ. મ. પૂ. દાન વિ. મ. પૂ. પ્રેમ સૂ. મ. પૂ. કુમુદ સ. મ. પૂ. લધિ સૂ મ. પૂ. માણેકસાગર ૬ પૂ. રામચંદ્ર સૂ. મ. આદિ પાસે આવીને સમજી જવા જણાવ્યું છે. આ ઠરાવમાં પ્રવર્તક પૂ. કાંતિ વિ. મ. પૂ. વલભ સૂ. મપ. મેઘ મ. વિ.ની સહીઓ સંમતિ માટેની છે.
૧૯૦ ની સાલમાં પણ પ્રભુભકિતની બેલી તેમજ તીર્થ માળ આદિની બેલી દેવ દ્રવ્યમાં લઈ જવા જણાવ્યું છે અને તેમાં પૂ. નેમિ સૂ. મ, પૂ. આનદ સાગર સ. મ. પૂ. નીતિ સૂ મ. પૂ. જયસિંહ સૂ. મ. પૂ. વલભ સ. મ. પૂ. મુનિ સાગર. ચંદ્રજી ૫. સિદિધ સૂ. મ. પુ. દાન સ. મ. પૂ. ભૂપેદ્ર સૂ. મ. એ નવ જણાની સહી છે. આ સંમેલન સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂર્જકનું હતું. તેથી સમસ્ત જૈ તાંબર મૂર્તિ પૂજકમાં આ વ્યવસ્થા માન્ય છે ખરતર ગરછ અચલગચ્છ કે ત્રણ સ્તુતિવાળા ને પણ આ માન્ય છે. શ્રી ભૂપેન્દ્ર સ. મ. ત્રિસ્તુતિક હતાં અને તે ગમાં માળ - પનાની