Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
અજના–પવન'જયના લગ્નથી માંડીને આજે ખાવીશમાં વરસના છેલ્લે દિવસ હતા. પ્રહલાદ રાજા રાજ્યસભામાં બિરાજમાન છે. અને ત્યાં ઘેાડી જ વારમાં રાક્ષસરાજ 'કેશ્વર રાવણના દૂતે સભામાં પ્રવેશ કર્યા, અને પ્રહલાદ રાજને કહેવા માંડયુ
વરસે
પરિ-કે-હે રાજન્ ! લ"કેવર રાવણ પ્રત્યે વરૂણરાજ આજ સુધી વર રાખતા આવ્યા છે. દુર્બુદ્ધિ એવા તે રાવણુરાજને પ્રણામ કર વામાં માનતા જ નથી. તે વરૂણની સભામાં જઈને જયારે તેને લકેશ્વરને પ્રણામ કરવાનું કહેવામાં આવ્યુ ત્યારે હું રાજન્ ! તે વઘુરાજા પેાતાની નજરાથી પોતાના બાહુદંડને જોવા લાગ્યાં અને ઉમ્મૂ་ખલ ભાષામાં માલતા તેણે કહ્યુ કે-રાવણુ આખરે છે કાણુ ? તેનુ' મારી આગળ શું ઉપજવાનુ છે ? જા, તારા માલિકને જઈને કહેજે કે–હુ' ઇન્દ્ર નથી, શ્રવણુ નથી, નલકૂબર પણ નથી, સહસ્ત્રાંસુ પણ નથી, મરૂત્ત કે યમ પણ નથી અને અષ્ટાપદ પવ ત પણ હુ` નથી. હું તે। વરૂણુ છુ” વરૂછુ. તારા રાવણુને ઘણાં વખતથી ઘમંડ ચડયું છે. એ ઘમંડીને અહી આવવા દે. લાંબા કાળથી તેણે સાચવી રાખેલા તે ઘમડીના ઘમંડના હું કાણુ કાઢી નાખુ નહિ તે હું વરૂણ નહિ. દેવતાથી અધિષ્ઠિત થયેલા રત્નાના સ્વામી બની ગયા હાવાથી તે ઘમ'ડીખની ગયા છે. પણુ હવે તેના ઘમ'ડને ખેદાન-મેદાન કરી ના નાંખુ તા મારૂં નામ નહિ વરૂણૢ.
૭૩૨ :
હેમન્ત ઋતુમાં કાયલની જેમ તે મૌનને છેડતી નથી. ફાઇની સાથે કશી વાતચીત કરતી નથી.
પતિથી તરછોડાયા પછી વિલાપ, રૂદન, મૌન અને નિ:સાસા સિવાઈ કોઈ સહારા અત્યારે અ ંજનાની બેચેન જિંદગીને ચન આપી શકે તેમ નથી. બસ આ જ સ્થિતિમાં દવસે જ નહિ વરસેના વીતી ગયા.
પરંતુ
એક-બે કે પાંચ-દશ નહિ ખાવીશ બાવીશ વર્ષ સુધી આ રીતે અંજનાસુ દરી પિયુમિલનના વિરહથી વલેવાતી રહી. વિરહની વેદનાને વેઠતી રહી. પશુ આર પિચુમેળાપના વિરહના ખાવીશું
માં વર્ષના છેલ્લા દિવસ ઉગ્યે.
હ બાવીશ-ખાવીશ વર્ષ સુધી તા પ્રિયતમ વન'જય પાતાના ઘર આંગણે જ હતા. એટલે કદાચ મેળાપ કરવા હાય ત માત્ર સે-ખસ્સા કમાનુ જ છેટુ' હતુ. પણ હવે આજના દિવસથી તા પ્રિયતમ પવન જયને રાવણે વરૂણ સામે માંડેલા સંગ્રામમાં રાવણને સહાય કરવા દેશ છેાડી પરદેશ જવાનું હતું. અને યુદ્ધ સ’ગ્રામ એટલે જીવનનું કોઈ ઠેકાણું' નહિ. આજના દિવસ તા અંજનાસુ દરી દાયા પર ડામ લગાડવા જેવા હતા. સ'ગ્રામ ખેડવા જતા પ્રિયતમની સાથે હવે તે ૧૦૦-૨૦૦ જ કદમે નહિ, સેંકડો યેજનાનુ છેટુ પડી જવાનુ' અને સ`ગામમાં તા જીવતું શરીર શખ ના અને તે જ મેળાપ થાય. નહિતર તેા એક જનમતુ પણ છેટુ પડી જાય.
આથી
માટે
પણ
હતું.
આ
વરૂણના આવા આકરા શબ્દો સાંભળીને ક્રોધથી ધુંઆપુ આ થઈ ગયેલેા રાવણુ