Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ - એક ૩૦ ૩ તા. ૧૫-૩-૯૪ :
દશરથ-રામ ! આજે તને ખાસ કાર્યને અંગે મે" એલાવ્યા છે. તને ખબર છે કે, કાશ આત્મા સ'સારથી વિરક્ત બન્યા છે. સસારના આ બધાં સુખા હવે મને કોઇ રીતે ગમતાં નથી. રાજપાટ, ઋદ્ધિસિદ્ધિ આ બધું મને કારાગૃહ જેવુ" લાગે છે. કુત મા છેલ્લા કન્યની ખાતર હવે હુ` દિવસેા ગાળું છું, તને ચૈાધ્યાના રાજય પર સ્થાપીને દીક્ષા સ્વીકારવાની મારી પ્રબળ ભાવના છે, પણ આજે તારી માતા કે ફેયીએ એક નવી માંગણી મૂકી છે, તે એ કે અયાયાના રાજ્ય સિહાસન પર ભરતના અભિષેક કરીને મારે દીક્ષા ગ્રહણ કરવી.’ પ્રિય રામ ! તુ' જાણે છે કે, હું કે કેયીની સાથે વચનથી બધ્ધ છુ. એટલે મે" તારી માતા કે કેયીના વચનને કબૂલ રાખ્યુ છે. અને એ હકીકત જણાવવા માટે મે તેને બાલાવ્યા છે..
રામચ દ્ર.-(સ્વસ્થતાપૂર્વક) પિતાજી! એમાં મને કાંઈ જ કહેવાનુ હોય જ નહિ. આપ જે કાંઈ કરી છે, તે અમાસ હિત માટે . એની અમને પરિપૂર્ણ શ્રધ્ધા છે. માતા કે કેયીને આ માંગણી કરવી પડી છે. તેનું કારણુ હુ' જાણું છું. આપ મને ત્યજીને જશે, આપની પાછળ ભરત પણ સયમ સ્વીકારવા અધીર બન્યા છે. ભરત કાઈ રીતે સ`સારમાં રહી જાય તા ઠીક, એ કારણે તેમણે આપની પાસે આ માંગણી મૂકી છે. પૂજ્ય પિતાજી! આપના વચનનું' સ'પૂર્ણપણે પાલન થાય તે રીતે હું આજથી
: ૭૭૧
જ પ્રયત્નમાં રહીશ. આપ નિઃશ'ક રહેજો ! આપ આજે તા ભરતને રાજ્ય આપવા તૈયાર થયા છે, એમાં મને કશું જ રંચ નથી. ભરત તા મારા ભાઈ છે, પણ આવતી કાલે દાચ અાયામાં એ પગે ચાલનાર કોઈ રકને આ રાય આપવાને આપ ઈચ્છે, તે તે વેળા આપના વચનની ખાતર આપના ચરણની ૨જ હુ' રામ, એવા રકની บญ તામેટારી વીકારવા તૈયાર છું. પિતાજી! આ બાબતમાં આપે મને કાંઇ જણાવવાનું હાય નહિ. આપની આજ્ઞા એ જ મારે મન સસ્ત્ર છે.
દુશસ્થ મહારાજા:-પ્રિય રામ ! તારા વિનયધમ કાઈ અજમ છે, એની મને પૂર્ણ ખાત્રી છે. એ બાબતમાં હું શિક છું. સ`રના સુખ-વૈભવાની ખાતર માસ રામ ડિલની આમન્યા લેાપે, એની મને સ્વપ્ને પણ કલ્પના નથી જ. રામ અવસરે ડિલેાની ખાતર રાજપ ૮ કે ઋધિસમૃધ્ધિને લાત મારી વનમાં વસવા માટે પણ તૈયાર રહે છે, એ હું સારી રીતે જાણું છું; માટે જ તે બાબતમાં તમારે ગૌરવ લેવા જેવુ છે, તારૂ સુવિનીતપણું અદ્ભૂત છે. ભાઈ રામ ! હવે મારી સૌંસારત્યાગની અભિલાષા સવર મૂળે તે માટે તુ' તૈયારી કર!
(ક્રમશ:)
卐