Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૮:
શ્રી જૈન શાસન (અઠવાડિક) એક અનુપમ અવસરે યાદગાર ઉમેરો કર્યો.................!
છેલ્લાં ઘણાં વર્ષોથી જે માટે પ્રયત્ન ચાલુ હતા, તે પ્રસંગ પણ ઉજuઈ ગયે. છે. પૂજ્યપાદ સિધાંતમહોદધિ ઉપાધ્યાય શ્રીમદ્દ પ્રેમવિજયજી ગણિવર્ય શ્રી આચાર્ય–પદ 6 ઉપર આરૂઢ થવાની, નિ:સ્પૃહતાના ગે ના પાડયા કરતા હતા, પરંતુ આખર પૂજ્ય છે આ ચાય દેવની એવીજ આજ્ઞા થતાં એ પ્રસંગ ઉજવવાનું પણ રાધનપુરને અહોભાગ્ય છે છે પ્રાપ્ત થયું.
રાધનપુરમાં કઈ ધન્ય ક્ષણે એ વાતની સમૃતિ થઈ : રાધનપુરના ધર્મનિષ્ઠ છે જેનો, પુજ્યપાદ સિધ્ધાંતમહોદધિ ઉપાધ્યાય શ્રીમદ્દ પ્રેમવિજયજી ગણિવરને રાધનપુર A પધારવાની વિનંતિ કરવાને માટે પાટણ ગયા : પરંતુ તે વખતે પૂ. મુનિરાજ શ્રી ! છે જિનવિજયજીની નાદુરસ્ત તબીયતને કારણે, તેઓશ્રીએ પાટણથી વિહાર કરવા સ્પષ્ટ છે.
ના કહી................સદ્દભાગ્યે, ચૈત્ર સુદ ૧૦ના મુનિશ્રી જિનવિજયજીની બીયતમાં છે છે સુધારે થતાં, પૌત્ર સુદ ૧૧ ના સાંજના પૂજ્યશ્રીએ પાટણથી રાધનપુર તર : વિહાર ૧ કર્યો, એ સમાચાર રાધનપુર મળતાં જ, તેજ દિવસે તરતથી તેઓશ્રીની આચાર્ય– ૧ 8 પદપ્રદાનની થનારી ક્રિયાની જનતાને ખબર અપાઈ. વહેલી જાહેરાત ન થઈ શકવા છતાં આ છે પણ ચૈત્ર શુ. ૧૨-૧૩-૧૪ ના સેંકડે સ્ત્રી પુરૂષે આવી પહોંચ્યા.
રૌત્ર શુદી ચૌદશને બુધવારના સવારના સાત વાગે વરડે નીકળે, કામ બહાર ચાંદનીએ બાંધી નાણ ગોઠવવામાં આવી હતી, ત્યાં ચારે દિશાએ પ્રભુને પધરાવાયા બાદ, પૂ. આચાર્યદેવે પિતાના વર્લ્ડ હસ્તે પદ પ્રદાનની ક્રિયા શરૂ કરાવી. બરાબર ૨ ૮-ઉપર ૨૫ મીનીટે, પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ ઉપાધ્યાય શ્રીમત્ પ્રેમવિજયજી ગણિવરને આ ૧ શ્રી આચાર્ય પદ ઉપર આરૂઢ કરી, પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ આચાર્ય શ્રી વિજય ! છે પ્રેમસૂરિ મહારાજા તરીકે અને પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસપતિ પંન્યાસપ્રવ શ્રીમદ્ ૧ રામવિજયજી ગણિવરને શ્રી પાઠક પદ ઉપર આરૂઢ કરી પૂજ્ય પાદ વ્યાખ્યાન ચસ્પતિ આ પાઠક પ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવર તરીકે જાહેર કરવામાં આવ્યા. ચતુર્વિધ સંઘે છે છે આ પ્રસંગને વધાવી લીધા બાદ, પૂ. નૂતન આચાર્યશ્રીને પુજ્યપાદ આચાર્યદેવ 8 શ્રીમદ વિજયદાન સૂરિશ્વરજી મહારાજ આદિએ દ્વાદશાવતું વદન કર્યું. અને તે છે પછીથી, પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિજી આદિએ પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયદાન છે ૪ સૂરીશ્વરજી મહારાજાને દ્વાદશાવત વન્દન કર્યું. અને તે પછીથી શ્રી સંઘે ત્રણેય મહા
પુરૂષને વન્દન કર્યા. શ્રી જૈનશાસનની અને પૂ ગુરૂદેવેની જયઘોષણથી વાતાવરણ ગુંજી છે રહ્યું આ આ પછીથી, શ્રીયુત કાંતિલાલ મણીલાલ મસાલીયાની દીક્ષાની ક્રિયા શરૂ થઈ, તે 8 પૂર્ણ થયા બાદ પૂજ્ય પાદ આચાર્ય દેવની આજ્ઞાથી, પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ પાઠક છે પ્રવર શ્રીમદ્દ રામવિજયજી ગણિવરે પ્રાસંગિક વિવેચન કર્યું હતું ...]