Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ વર્ષ ૪ : અંક ૨૯ : તા. ૮-૩-૯૪
: ૧૪૧ જ પ્રભુમાને અનુસરતું બેલી શકું છું. મારામાં જે કાંઈ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેએ {
પ્રરૂપેલા માર્ગને પ્રકાશિત કરવાની તાકાત આવી છે અને મારા જીવનમાં જે કાંઈ શ્રી વિતરાગ પરમાત્માની આજ્ઞાને અનુકૂળ જણાય છે, તે સર્વમાં પણ કારણ આ મહાપુરૂષની ? કૃપા જ છે. આથી, આજને અવસર જેમ તમારે માટે અહોભાગ્યને અવસર છે તેમ છે મારે માટે પણ અહે ભાગ્યને જ અવસર છે. મારા પરમ તારક ગુરૂદેવને હું શ્રી આચાર્ય કે | પદ ઉ૫૨, પરમ ગુરૂદેવશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠિત થયેલા નિહાળી નેને પવિત્ર કરી રહૃાો છું.
પ્રયત્ન શ્રેગ્યતા મેળવવા માટે હોય વસ્તુરિથતિ એ છે કે.. આ સંસારમાં જન્મીને અમૂક વસ્તુઓ મેળવવાની હોય છે. છે છે અને કેટલીક માગીને પણ મેળવવાની હોય છે, જ્યારે કેટલીક વસ્તુઓ અમુકના ન છે પ્રસાદર્થ મળે છે. ગુણ વિગેરે વસ્તુઓ આત્માને જાતે મેળવવાની હોય છે અને પદ $ ( આદિતે પૂજય પરમગુરૂદેવના પ્રસાદથી પ્રાપ્ત થાય છે. પદ, એ તે મેળવવા ગ્ય છે છે વસ્તુ નથી. પદ મેળવવાની અભિલાષા કરવી, પર મેળવવા પ્રયત્ન કરવા, એ આત્માના છે
અધઃપતન કરનારી વસ્તુ છે. જરૂર, સૌને એવા સુયોગ્ય બનાવની ભાવના રાખવાનો છે અધિકાર છે ? સૌએ એવા ગુણ સંપન બનવા માટે અવશય પ્રયત્ન કરે જઈએ : શ્રી છે તીર્થક દેવ જેમ ચિતવે છે કે “સવિ જીવ કર શાસનરસી તેમ જગના ઉધારની ૫ ભાવના રાખવાને સૌને અધિકાર છે : એવી તારક ભાવના રાખવાને કોઈને અધિકાર છે. હું નથી રે મ નહિ, પરંતુ હું તીર્થકર બનું અને એથી દેવતાએ આવીને મારી સેવા 8 કરે, સમવસરણ આદિની ઋધિ મને પ્રાપ્ત થાય એવી ભાવના રાખવી એ અધઃ- ૬
પતનની નીશાની છે, તેવી ભાવનાવાળા ઉધ્ધારક બની શકતા નથી ગુણ વિશિષ્ટ પદોની છે { લાયકાત મેળવવાને જરૂર પ્રયત્ન થાય, એવા ગુણે લાવવા માટે જરૂરી વિનય-અભ્યાસ
આદિ રાય, પરંતુ એ પદની અભિલાષા મેટાની ભાવના પૂર્વક નહિજ હેવી જોઈએ. યોગ્ય ગુણે આવી જાય, પૂજ્ય ગુરૂદેવને એવી ગ્યતા દેખાય, તે પદવી એને ગુરૂદેવની છે પ્રસાદી માત્ર છે. આ રીતીએ રેગ્યતા પ્રાપ્ત કર્યા બાદ અને પરમ ગુરૂદેવની પણ છે ઈચ્છા થતાં, આ મહાપુરૂષને માટે આ પ્રસંગ આવતાં વર્ષો વિતી ગયા ? આજ એનું છે
પરિણામ તમે જોઈ શકયા છે કે ગુણ સંપન આત્માને ગુરૂની પ્રસાદી રૂપ પદવી મળે જ છે 8 છે. માટે દરેકને પ્રયત્ન પદવી મેળવવા માટે નહિ હવે જોઈએ, પરંતુ પદવી અને ૨
પ્રતિષ્ઠાને આપોઆપ ઘસડી લાવનારી સ્વ પર તારક ગ્યતાને પ્રાપ્ત કરવાને માટે ? છે હવે નઈએ.
(ક્રમશ:)
જ
ર