Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) પાપને ભય કેળવે, મરવાને ભય કાઢી નાખે દુખ સહન કરતાં શીખવે ૧ અને ર થી છેટા રહેતા શીખવે તેનું નામ શિક્ષણ. આ ગુણ આવી જાય તેનું
જીવન સુંદર બને, મરતી વખતે તેને આનંદ આવે. કેમકે, તેને વિશ્વાસ છે કે, છે સમજુ થયા પછી મેં જાણી બૂઝીને કેઈના ખેટામાં ભાગ લીધે નથી. અને શકિત છે મુજબ સારું જ કર્યું છે. તેથી મારે પરલેક પણ સારો થવાને છે. શિક્ષણનો આ મૂળભૂત હેતુ સમજી જાવ અને અમલ કરવા માંડે તથા જે કઈ પરિચયમાં આવે તે આ બધાને સમજાવવા માંડે તે યુગ પલટાઈ જાય. ભણેલા-ગણેલા સાચી વાત ન કરે તે છે
કેમ ચાલે ? આ માટે મારી ભલામણ છે કે, આજથી તમે આ ભણવા માંડે અને બીજાને ભણાવે. પાપને છે ડર પેદા થાય, દુઃખને ડર નીકળી જાય, મરણને ભય નીકળી જાય, જીવવાને લેભા ચાલે છે
જાય, સુખ ની પરવા ન રહે તે જીવન સુંદર બને. કદાચ સુખની જરૂર પડે અને ઉપયોગ છે છે કરવો પડે તે મદારી જેમ સાપને લે તેમ લે. મદારી છે૨ નીચેવેલા સાપ પાસે જ ખેલ છે
કરાવે છે પણ જડીબુટ્ટી પાસે રાખે કેમકે, ગમે તેમ પણ સાપની જાત, ગમે તેટલું છે છે એર કાઢી લીધું હોય તે ય ઝરી જાતમાં ઝેર રહી જાય. તેમ સંસારના સુખની જરૂર છે { ન પડે તેમ છે. કદાચ તે સુખની જરૂર પડે તે તેનું ઝેર ન ચડે તેમ છે. તે છે
માટે સુશિક્ષિત બની આત્મામાંથી પરમાત્મા થાવ તે જ ભલામણ છે. (ક્રમશ:)
8 : શ્રી જિન દ્રવ્યની વૃદ્ધિ અને ભક્ષણનું ફળ :
વડઢ જિણદહૂં તિસ્થયરત્ત લહઈ જીવે
ભખતે જિદā અણુતસંસારિઓ ભણિઓ છે
દેવ યની વૃદ્ધિને કરનાર છવ શ્રી તીર્થકરપણાને પણ પ્રાપ્ત કરે છે અને દેવ{ દ્રવ્યનું અનુ પગથી પણ ભક્ષણ કરનારે જીવ અનંત સંસારી કહ્યો છે.
ભાવ વિશુદ્ધિથી જ આત્મવિશુદ્ધિ : "આઈ ભાવસુધી ભાવવિશુદ્ધીઇ સુય સંપરી
સુકએણ હોઈ સુગઈ, સુગઈઈ પરંપરા મુફખે છે પૂજા ભાવની શુદિધ-નિર્મળતા થાય છે, ભાવની નિમલતાથી સુકૃતની સંપત્તિ છે | પ્રાપ્ત થાય સુકૃતના કારણે સદ્દગતિ મળે છે અને સદ્દગતિની પરંપરાને સાધતે ; { આત્મા મુકિતને પામે છે. rossesse e sercsesssssssssssssssssssssss
-