Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Hલાદેશેારક જીવજયસૂરીશ્વરેજી મહારાજના - -
ü zel zoche QUHO exo farlo PAU NU YA120347
- rials
8 M
ૐ જીવી
-તંત્રી પ્રેમદ મેઘાજી ગુઢકા
(મુંબઈ) હેમેન્દ્રકુમાર સજસુwલાલ #tહ,
(૨૪જ ટ) ‘ગ સેશચંટુ કીરચંદ શેઠ
(૧૩વ૮). • જાયે સંદર્ભ ઢા
( જ8)
•
- 8
A
NNMS • અઠવાડિક WEાજ્ઞાાપ્ત વિર:1 ૪. શિવાય ચ મ ા
"
,
{ વર્ષ ૬] ૨૦૫૦ પિષ
વદ-૫ મંગળવાર તા. ૧-ર-૯૪ [અંક ૨૫]
ક
જ૮
- મોક્ષના ઉપાયભૂત ધર્મ :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર , મહારાજા પ્રવચન-છઠું
(ગતાંકથી ચાલુ) - શ્રી નવકારમંત્રને માનનારાને ય સંસારમાં રહેવું પાલવે નહિ. શ્રી નવકારમાં પાંચ જ પદ , છઠ્ઠા કેઈને ઘાલ્યા છે? શ્રી નવકારમંત્ર ગણનારે સાધુ જ થવાની ભાવનાવાળે હોય ને? શકિત આવે તે પહેલાં મંદિર–ઉપાશ્રય બાંધે. પછી જરૂર પડે તો બંગલે બધે. શ્રાવક મકાન બાંધતા માને કે આ પાપનું કારણ છે. તેને મંદિરઉપાશ્રય બાંધવામાં આનંદ હોય. ઘર બારાદિ બાંધવામાં આનંદ ન હોય.
સાધુ અને શ્રાવક, બધા મોક્ષમાર્ગના મુસાફર છે, અમે કહીએ કે, અમારે દેવછે વેક જોઈએ છે તે અમે સાધુ નહિ. તમે કહ્યું કે, અમારે બંગલા-જમનાદિ જોઈએ ? છે તે તમે શ્રાવક પણ નહિ. આપણે શું જોઈએ છે? મેક્ષ માટે બારમા ગુણઠાણાનું છે સાધુપણું જોઈએ. તેના માટે આ સાધુપણું કે શ્રાવકપણું જોઈએ, સંસારની સુખ-સાહ્યબી, છે સંપત્તિ જોઈએ નહિ, મેક્ષા માટે ધર્મ કરે તે સુખ-સાહ્યબી તેની પૂંઠે ને પૂંઠે ફરે ! પણ તેને માગવી ન પડે. ખેતરમાં બીજ વાવે તે અનાજ પાકવાનું છે પણ તે પહેલાં છે. ઘાસ થાય પછી અનાજ થાય. તેમ આ દુનિયાનું સુખ તે ઘાસ જેવું છે. જેનાથી મેલા ૧. મળવાને છે તેનાથી આ બધું મળવાનું જ છે, માગવાની જરૂર જ નથી. માગવું કે ને ? પડે? ભિખારીને. ધર્મ કરનારો દુનિયાના સુખને કે પૈસાન ભિખારી હોય ? મેટા ? મટા શ્રીમંતે પણ ભિખારી છે, જેટલા પૈસા મળે તે ઓછા લાગે છે. જેને મેક્ષ ! જોઈએ નહિ તે ભગવાનના સાધુ-સાવી કે શ્રાવક-શ્રાવિકા ય નહિ.