Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહેપાધ્યાય શ્રી યશોવિજયજી વીશી સાર્થ–ભાવાર્થ !
જેન શાસનના ગગનાંગણમાં સત્તરમી સદીમાં જે મહાપુરૂષનું અનુપમ યોગદાન છે છે, તે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ૫ માત્મા પ્રત્યેની અવિહડ ભકિતથી 8 ઓતપ્રેત બનીને આત્માનાં તારને પરમાત્મા સાથે સે લગ્ન કરીને નિકળેલા રણકામાંથી આ વીસે-વીસ પરમાત્માનાં સ્તવનો બનાવ્યા. તેનું અનુભવી અને ભકિતસભર હાથી છે ઉપડેલી કલમ દ્વારા અર્થ અને ભાવાર્થ પરમ પૂજય કલિકાલ કલપતરૂ, સ્વ. આરાય છે દેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનાં પથ્થરન આધ્યાનમગી પંન્યાસ
પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરનાં કૃપાપાત્ર પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય છે. જ કુંદકુંદ સૂરીશ્વરજી મહારાજે કર્યું છે. આ છે આ ભાવાર્થ એટલા સરલ, સરસ અને સીને સમજાય તેવા ભાવથી કરવામાં આ { આવ્યું છે, કે જે બાલ જીવોને ખુબજ ઉપકારક બન્યું અને તેથી જ પાઠશાળાઓની છે. 5પરિક્ષાઓમાં આ શ્રી યશોવિજયજી મ. ચાવીશી (સા–ભાવાર્થ) ઉપયોગી બની
બે-બે આવૃત્તિઓ પૂર્ણ થતાં અને સતત માંગી આવતાં ત્રીજી આવૃત્તિ રૂપે ! છે બહાર પડતી આ શ્રી યશોવિજયજી વીશી આપ આ જે જ મંગાવે ને પ્રભુભકિતમાં ! છે મગ્ન બનો.
ક્રાઉન ૧૬ પેજ ૨૦ ફાર્મા - કિંમત ૩૦-૦૦ પૂજ્યશ્રીનાં બેધદાયક દ્રષ્ટાંતોની શ્રેણી (૬ પુરત ને સેટ) કિંમત ૬૬ રૂ. છે. છે ખુબજ આકર્ષક ગેટઅપમાં પ્રકાશિત થઈ ગઈ છે. - પૂજ્ય પંન્યાસજી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રીનાં નમસ્કાર મહામંત્રના મૌલિક છે ચિંતનના સાત પુસ્તકનું એક જ વોલ્યુમ છપાઈ રહ્યું છે. જે વૈશાખ સુદ-૧૪નાં આ પ્રગટ થશે.
પ્રાપ્તિ સ્થાનો :સેવંતીલાલ વી. જેન
સેમચંદ ડી. શાહ ૨૦, મહાજન ગલી
જીવન નિવાસ સામે ઝવેરી બજાર મુંબઈ-૨
પાલીતાણું પાર્શ્વનાથ પુસ્તક ભંડાર
સરસ્વતી પુસ્તક ભંડાર તળેટી રોડ ,
રતન પિળ, હાથીખાના, પાલીતાણા
- અમદાવાદ-૧