Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૩૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આવી સુંદર ધર્મ સામગ્રીવાળા મનુષ્યભવ મળે. શ્રી અરિહંત પરમાત્મા જેવા | છે દેવ મળ્યા, નિગ્રંથ ગુરુ મળ્યા. ભગવાનને સર્વત્યાગમય ધમ મળે, “આ સંસાર રહેવા જેવો નથી, મોક્ષ જ મેળવવા જેવા છે તે માટે સાધુ જ થવા જેવું છે. આવું ! અનેકવાર સાંભળવા છતાં પણ આ સંસાર છૂટી શક્યો નહિ તેનું તમને મરતાં મરતાં ન પણ દુખ નહિ થાય? આ સંસાર રહેવા જેવું નથી, ન છોડી શકાય તે જુદી વાત છે 4 છે પણ છેડવાની ભાવના હેવી જ જોઈએ તેમાં શંકા નથી ને? ભગવાનના શાસનમાં છે સાધુ-સાધ્વી જેમ મેક્ષમાર્ગની આરાધના કરે છે તેમ શ્રાવક-શ્રાવિકા પણ મોક્ષમાર્ગની ૧ આરાધના કરે છે. સાધુ ધમ જેમ મેણા માટે છે તેમ શ્રાવક ધર્મ પણ મોક્ષ માટે જ ય છે ને? મહામાર્ગને પામવા શ્રાવક ધર્મ છે ને ? અસલ મોક્ષમાર્ગ સાધુ ધર્મ જ છે.
તેની શકિત નથી માટે તેવી શકિત મેળવવા માટે શ્રાવક ધમની આરાધના કરવાની છે ? છે માટે શ્રાવક ધર્મ પણ મોક્ષ માર્ગ છે.
પ્રમોક્ષમાર્ગની આરાધના દીક્ષા લીધા વિના કરી શકાય?
ઉ૦ હા. સાધુ ધર્મ પાળવાની શકિત નથી પણ તે શકિત પેદા કરવા માટે શ્રાવ - 4 { ધર્મની આરાધના કરવાની છે.
જુઓ સાધુધર્મની પ્રાપ્તિ વિના કદી મા મળે જ નહિ. ઘરમાં પણ છે જે કેવળજ્ઞાન પામ્યા તે ભાવથી પણ સાધુપણું પામીને. બધાને ઘર ગમતું નથી, પૈસા–ટકા ! ન ગમતા નથી પણ ન છૂટકે બધું કરે છે ને ? ધમીથી ભીખ માગીને ખવાય નહિ . 8 માટે પૈસા પણ જોઈએ. પણ તે નીતિમા મેળવે, અનીતિ માર્ગેથી નહિ. આવી સમજ ન હોય તે તેને શ્રાવક પણ શી રીતે કહેવાય?
પ્ર. શ્રેણિક મહારાજાએ દીક્ષા ન લીધી તે ય તીર્થંકર નામ કમ બાંધ્યું છે ? 3 ઉ૦ શ્રી તીર્થકર નામ કમ બાંધવું તે જુદી વાત છે અને સાધુ ધર્મ જુદી ?
૧ વાત છે.
8 સમકિતી જીવ તીર્થકર નામ કર્મ બાંધે. પણ સાધુ ધર્મ પામ્યા વિના વીતરાગતા { આવે નહિ, કેવળજ્ઞાન થાય નહિ. તે પામવા ય શ્રાવક ધર્મની આરાધના છે. તમને બધાને સાધુધર્મ પામવાની ભાવના ખરી કે નહિ?
તમે બધા શ્રી નવકાર મહામંત્ર ગણે છે. તેમાં પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરે છે. તે નમસ્કાર પણ સઘળા ય પાપના નાશને માટે કરવાનું છે. આ પાંચે ય પરમેષ્ઠી ભગવંતેને કરેલ નમસ્કાર સઘળાય પાપનો નાશ કરનાર છે. આમ જાણનારને મેક્ષની ઈચ્છા ય ન હોય તેવું બને? સઘળાય પાપ નાશ કરવા છે ને ? સંસારમાં કેણ રહે ?