Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રી તિલેકમુનિએ ૩૨ આગમમાં જયાં મૂર્તિ પૂજા, મૂર્તિ વ ંદન, જિનમંદિરના લખાણેા છે. તે તેમણે વાંચ્યા હોય તે મૂર્તિ પૂજા આગમ વિપરીત કહી શકત નહિ. અને મૂર્તિપૂજક માન્ય અને તેમને અમાન્ય એવા મહાનિશીથસૂત્ર કે કલ્પસૂત્રના હવાલા આપવાની જરૂર ન પડત.
૬૪૮ :
મૂળવાત તા એ છે કે કટ્ટર સ્થાનકવાસી સાધુએના કટ્ટર પ્રચાર છતાં સ્થાનકવાસી ભાઈ બહેના મેાટા પ્રમાણમાં જિનમદિરમાં દર્શીન કરવા જાય છે તો યાત્રા કરવા જાય છે અને તીર્થોમાં પૂજા વિ. પણ કરે છે. તેથી તેઓ અકળાય છે અને મૂર્તિપૂજાને ભાંડે છે.
ખરેખરતા તેઓમાં જે સ્થાનકવાસી સમાજને મૂર્તિના દર્શન કરવાના નિયમા આપે છે તે પણ સ્થાનકવાસીએ માનવા તૈયાર નથી વળી સ્થાનકવાસીભાઇએ હનુમાન માઁદિર, કે બીજા મદિરમાં જાય તેની સામે તેમની જેહાદ જેવી માત્ર જિન મદિરમાં જાય તેની સામે તેમની આ જેહાદ છે. સ્થાનકવાસીભાઇએ જે જિનમ'દિરે જાય તેમને સ્થા નકવાસી સમાજમાંથી બહિષ્કૃત કરે તે ખબર પડે કે સ્થાનકવાસી પથમાં કેટલા રહે છે ? સ્થાનક પ‘થ પણ વિક્રમ સ. ૧૫૦૮માં નીકળ્યા છે. તે પહેલાંના હજારા જિનમદિરા છે જ. તે વખતે કાઈ વિકૃતિ થઈ નથી પરંતુ પૂર્વાંતુ તે જોવા ઢે નહિ તે મને.
પૃષ્ઠ ૪ ઉપર લખ્યું છે કે-અખૂટ સમભાવકી ઉપલબ્ધિ હોના હી ધર્મ સાધના કી સચ્ચી સફલતા હશે.
જયારે તે જ પુસ્તિકામાં પેજ ૨ ઉપર લખ્યુ છે કે
ક્રિયાનિષ્ઠ આચાય રામચ'દ્રસૂરિ કે યત્કિંચિત કપૂત મ`ડલ યથા-ભુવનભાનુ સૂરિ કે અંતેવાસી-દક્ષિણ પ્રાંત મે', ગુણસુઉંદર ભૂવન સુદર-દક્ષિણ પ્રાંત મે', ગુણરત્ન સૂરિ ૐ અ'તેવાસી નવીન વિજય આદિ, જિતેન્દ્રસૂરિ કે અંતેવાસી,- ગુણરત્ન વિજય આદિ, શ્રાવક કપૂર એન્ડ કમ્પની-હિ...ૌન સીટી આદિ
આમ લખીને તેમણે કપૂત મંડળ જણાવવા દ્વારા પોતાની ઉપલબ્ધિને ગુમાવી છે. કેાઈ નિ'દા તિરસ્કાર કે તાડન કરે તે પણ ગુમાવે તેમ ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું જ છે.
સમભાવની સાચી મુનિ મુનિભાવ ન
હવે આ લેખમાં આગમમાં મૂર્તિ, મૂર્તિ પૂજા, મૂર્તિ વંદન લખ્યા છે તે જણાવુ' છું અને અવસરે મુખવસ્તિકાના પણ શાસ્ત્રોના પાઠી વિ. લખીશ. બીજી યુકિ પ્રયુકિતઓ તા મૂર્તિ પૂજા અને મુખવસ્ત્રિકા માટે છેજ
પરંતુ અત્ર
માત્ર ‘મૂતિ