Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
oooooooooo#00000000000
0000000000000000000000
જિજ્ઞાસા અને તૃપ્તિ
ધાર્મિક વહિવટ વિચાર' પુસ્તકમાં આપેલા માર્ગદર્શન મુજબ ધામિક દ્રવ્યે ના વહીવટ કરવા ચે!ગ્ય છે ?.......ના......કારણ ? વાંચેા...આ જિજ્ઞાસા અને તૃપ્તિ...
જિજ્ઞાસા तृप्ति પૂ. પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. એ લખેલ ‘ધાર્મિક વહીવટ વિચાર’ નામની એક ચાપડી કમલ પ્રકાશન ટ્રસ્ટે બહાર પાડી છે. તેમાં તેમણે આપેલા માદેશન મુજબ ધાર્મિક વહીવટ કરવા ચેાગ્ય છે ?
-
-
તૃપ્તિ પ'. શ્રી ચંદ્રશેખર વિ. મ. ની તે ચાપડીને અનુસરીને ધાર્મિક વહીવટ કરવાના વિચાર સરખે પણ કરવા ચેાગ્ય નથી. તે ચાપડીમાં તેઓશ્રીએ શાસ્ત્રીય નિયમાની સાથે સાથે જ પેાતાની સ્વતંત્ર કલ્પનાએ તથા સ'મેલનના અશાસ્ત્રીય અત્યંત વિવાદાસ્પદ ઠેરાવાની અનુચિત ભેળસેળ કરી છે તેથી તે ચાપડીની પ્રમાણિકતા બિલકુલ રહી નથી.
પં. શ્રી ચંદ્રશેખર વિ મ. એ તે વખતે અમદાવાદની સભાએ માં પડકાર : કેલા એ વાત સાચી પરન્તુ વ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પાદાના વિશાળ પરિવાર સાથે અમદાવાદ પધાર્યા અને ત્યાં ઠીક ઠીક સમય રોકાયા ત્યારે પન્યાસજી મહારાજ નજીકમાં જ કલિ કુંડ ખાતે બિરાજમાન હેાવા છતાં તેમણે અમદાવાદ પુજ્યશ્રી પાસે આવવાનું ટાળ્યુ હતું, પરંતુ ત્યાર બાદ એક છ'રી પાલેત સઘ રાત્રે પૂજયશ્રી પેાતે કલિકુંડ પધાર્યા ત્યારે આ પૂજયશ્રીને મળ્યા હતા તે વખતે પૂજયશ્રીએ તેમને બહુ સ્પષ્ટ શબ્દોમાં એવા મતલખનુ જણાવેલ કે“તમે બધાએ ભેગા થઇને સ'મેલનમાં આવા અશા ય ઠરાવો કેમ કર્યા ? અને તમે જ એટની જનરલ બનીને એ ઠરાવોની શાસ્ત્રીયતાની જોરશેારથી વકીલાત કરી છે તા હવ એ ઠરાવોની શાસ્ત્રીયતા મને સમજાવી દા અથવા તેા એ ઠરવો, અશાસ્ત્રીય છે એવુ' અમારી પાસેથી સમજીલે,' આમ કહીને તેઓશ્રીએ રાધુઆને શાસ્ત્રાધારી લઈને પયાસજી મ સાથે એસી જવાના આદેશ કર્યા કે તરત પૂ. પ્'ન્યાસજી મ. એવુ' કારણ દર્શાવીને (અનુ. ટાઈટલ ૩ ઉપર)
જિજ્ઞાસા સમેલનના ઠરાવા તદ્દન શાસ્ત્રીય છે” એવું પ્યાસજી મ. એ તે વખતે અમદાવાદની જાહેર સભાઓમાં અનેક વખત, સંમેલનના અનેક આચાર્યાની હાજરીમાં જાહેર કરેલું અને તે અંગે, વિરાધ કરનારાઓમાંથી કાઇ પણ ચર્ચા કરવા આવે તે અમે તે ઠરાવોની શાસ્ત્રીયતા પુરવાર કરવા તૈયાર છીએ-એવા પડકાર પણ તેમણે અનેક વખત કરેલા પરંતુ ત્યારે ચર્ચા કરવા કાઈ આગળ આવ્યું નહી, એ વાત સાચી છે ?
-