Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regd No. G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
*
-
CHU IS T
*
(
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
એ જ
છે
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પૈસા-ટકા. ઘરબાર, કુટુંબ-પરિવારાદિ સારાં છે અને મારે છે. આવું માનનારા છે તે માટે દુર્ગતિ જ છે. છે . સ્વાથી કદિ ધમ બને જ નહિ. તે ધર્મ ય કરતે હોય તે ય ઢગ જ કરે છે. આ
શ્રી અરિહંત પરમાત્માનાં ભગત મટી દેવ-દેવીના ભગત બનેલા સાધુઓએ જે જે દેવ-દેવીઓની મૂર્તિ મંદિરમાં ન જોઈએ તે ઘાલી અને તમે કે તેને કપતરૂ માને ! પતન તો કેટલી હદ સુધી થયું છે. તેમને તે સાધુઓને અને તેમને સારાં માનનારાએ ભગવાનની ઘોર આશાતના કરી છે. જે તે દેવ-દેવી જાગતાં હતા તે તમને લાત મારીને કાઢી મૂકત અને કહેત કે- “અમે તે ભગવાનના પટાવાળા પણ 2
નથી. તેમના દાસના પણ દાસ છીએ.” સારું છે કે તે દેવ આવતા નથી. 9 ક તમને જે સુખ સામગ્રી મળી છે તેના પર વિરાગ નહિ અને તે તમારી દુર્ગતિ ? છે જ થવાની છે આ ભગવાનની વાત માન્ય હોય તે જ વિરાગ આવવાની શકયતા છે 9 છે. બાકી તમે રાગમાં જ મરવાના છો. છે, સુખમય સંસારથી ભાગી છૂટવાની ઈછા તેનું નામ નિર્વેદ છે. ગાળ દે તે ન ગમે છે 0 અને વખાણ કરે તે ગમે તે નિર્વેદ જાય. નિંદા કરનાર કરતાં ય પ્રશંસા કરનાર છે 0 ભંડા. નિંદા તે હજી ય સહન થાય પણ પ્રશંસા તે પછાડે જ.
) 0 , દુખમાં ગભરાય નહિ અને સુખમાં લેપાય નહિ તે માણસ જ સારે હોય. તેનું 0 ચાલે ત્યાં સુધી તે ખરાબ કામ કરે જ નહિ. મોક્ષાથીને જ આ “સહેલું લાગે. 0 છે સંસારના પ્રેમીને તે આ ભૂંડું અને ખરાબ લાગે. 1 નુકશાન કરનારી ચીજને નભાવવી પડે પણ તેના પર રાગ થાય તેવો અનુભવ છે? છે . શ્રાવકને સંસારના રાગી કહેવા તે શ્રાવકપણાની આશાતના છે.
occa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યાના ૨૪૫૪૬