Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- થી હ જાર) - હર-હીરા-હ- - -
મહારાષ્ટ્રમાં થયેલ ભુકંપને આંખે દેખ્યો અહેવાલ રોજ હા હા રાહ જહાજર --હજ
વર્ધમાન સંસ્કૃતિધામ. વિનિગ પરિવાર, અખિલ ભારતીય કૃષિ ગૌ સેવા પંઘ અને “મહાજનમ ના ઉપક્રમે શ્રી દિલીપ ઘી વાળા ના નેતૃત્વમાં પાંચ કાર્યકર્તા ભૂકંપગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા. તેઓએ લગભગ ૧૭૫ કી. મી. ના વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું તેમાં મુખ્ય ગામ તથા સંપૂર્ણપણે નાશ પામેલ ગામનું સર્વે કરતાં જાણવા મળેલ કે સાતુર નામના ગામમાં અંદાજીત ૧૨,૦૦૦ની વસ્તી છે. ત્યાં :૦૦૦માણસે મૃત્યુ પામ્યાનો અંદાજ છે. આ ગામમાં રાષ્ટ્રીય યં સેવક સંઘના કાર્યકર્તાઓ ખુબજ સારૂ કાર્ય કરી રહ્યા હતા તેઓએ ર દિવસમાં ૧૨૦૦ લાશ કાઢી હતી. આ ગામમાં ઘરે ઘરે શે ક નું વાતાવરણ જોઈ ભલભલા કંપી ઉઠે એવું છે. આખુ મૃધ ગામ ખલાશ થઈ ગયા છે. પિઠ સાંગવી નામનું ગામ અંદાજીત ૧૦,૦૦૦ની વસ્તી છે. આ ગામ તે સપાટ મેદાનમાંથી ડુંગર બની ગયું છે. લગભગ ૨૦૦૦
વ્યકતીઓ જ બચ્યાં છેઆ જ ર મ માંથી એક ૧૦ વર્ષનું બાળક ૨ દિવસ બાદ જીવંત કહ્યું હતું તેના કુટુંબના ૯ જ મૃત્યુ પામેલ છે. આ કુટુંબની ૮૦ એકર જમીન છે. બા છોકરાને અમારા કાર્યકર્તા દુધ આપતાં તેણે પીવાની ના પાડી, એમણે તેઓને કહ્યું કે તારે શું જોઈએ છે તો તેણે કહ્યું મને મારી “માં” લાવી આપે. સાસ્તુરમાં એક વયોવૃધ સાથે વાત કરતાં તેઓએ જણાવેલ કે મારૂ આખુ કુટુંબ ખલાસ થઇ, બચેલ છે.
આ જગ્યાનો વિસ્તાર મારી માલીકીને છે. તીજોરીની અંદર રૂ. ૨૪ લાખની મારી મૂડી પડેલ છે. તે કઢાવી અને આ રકમ આ કાર્યમાં વાપરે એવું સુચન કર્યું હતું કલ્લારી ગામ સંપૂર્ણ કરનાં તાબામાં છે. અન્ય કેઈને જવા દેવામાં આવતાં નથી. આ ગામમાં શ્રી મુંબઈ દે'ન સંઘના આગેવાનોના માર્ગદર્શન અનુસાર, આપણી સંસ્થાઓ અને લાતુર વેપારી મંડળનું રડુ ચાલે છે. આજુ બાજુના ૨૨ ગામોની ૪મવાની જવાબદારી સંભાળી લેવામાં આવી છે. મંડાણા ડેમની નજીક આવેલુ આ કમનસીબ હળી ગામની મુલાકાત માં જાણવા મળ્યું કે આ ગામની વસ્તી ૩૦૦૦ની હતી. કુદરતે જ આ ગામની “ડળી કરી છે. ફકત ૩ જ બચ્યા છે. આખા વિસ્તારના . તમામ લેકે સરકારે બનાવેલ ડેમ પ્રત્યે નારાજ વ્યકત કરતાં હતાં.
તાવસી ગામની મુલાકાતમાં ત્યાંના સરપંચ પ્રમોદ કટટીએ જણાવેલું કે આ ગામની વસ્તી ૩૦૦૦ ની છે. એમાં ૭૦૦ જણ મત્યુ પામેલ છે. તે