Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
wલાદેશદ્વાર આeી વિજયભરીજી મહારાજની છે - -
21W grouue eu vou exo Relo PRU Y21120347 .
તંત્રીઓને પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jલઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ શાહ
(જટ) ટેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(૧૩૦૮e અજાયેદ ભી રુઢ%, }
(ાજ જ8)
RES • કવાડિક •
"ઝાઝારા વિરzi 8, શિવાય ચ મારા ઘ
N
.
-
-
-
-
-
-
વર્ષ૬] ૨૦૫૦ માગસર વદ-૩૦ મંગળવાર તા. ૧૧-૧-૯૪ [અંક ૨૨]. - -: મોક્ષના ઉપાયભૂત ધર્મ :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા પ્રવચન-પાંચમું
(ગતાંકથી ચાલુ) જલ્થ યં વિસય વિરાઓ કસાય ચાઓ ગુણેમુ આશુરાઓ કિરિયામુ છે અપમાઓ સે ધમ્મ સિવસુહેવાઓ.”
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ આ ધર્મશાસન સ્થાપીને મોક્ષમાર્ગ સ્થાપ્યો છે. જેને મે.ક્ષ જ ન જોઈતું હોય તેને આ ધર્મશાસન ગમે ? જેને મેક્ષ જ ન રૂચત હોય, સંસારમાં જ મજા આવતી હોય તે ધર્મને આરાધક કહેવાય ખરો ?? આપણે બધા જેન ધમી છીએ. ભગવાનના શ્રી સંઘમાં અમે સાધુ-સાવી છીએ, તમે ! શ્રાવક-શ્રાવિકા છે. શ્રી સંઘને પણ સાનિઓએ પચ્ચીસમા તીર્થંકર કહ્યો છે. શ્રી તીર્થંકર પરમાત્માઓએ જે કહ્યું તે જ કરવાની ઈચછા તેમની હેય પણ બીજી ઈચ્છા ન હોય તે જ તે પશ્ચીશમે તીર્થકર છે.
ધર્મને પામેલા જીવને આ સંસાર કે લાગે ? ચક્રવર્તિ પણું, ઇન્દ્રપણું પણ મળ્યું હોય તે ય આ સંસાર ગમે ખરો ? નવમા છે વેક સુધી મિથ્યાષ્ટિ જીવે જઈ ! છે શકે છે પણ પાંચ અનુત્તરમાં તો સમકિત વિના જવાતું નથી. સર્વાર્થસિદ્ધના દે તો નિયામાં
સમ્યગ્દષ્ટિ જ હોય. એકાવતારી હોય. તેઓ પિતાને કાળ ધર્મ-ચિંતામાં જ પસાર કરે છે છે. ત્યાં સુખ ઉત્તમોત્તમ હોય છે પણ તે સુખ તેઓને જરાપણ ગમતું નથી. તેઓ માને ૧ કે-મને તેત્રીશ સાગરોપમની જેલ મલી છે. અહીં ભગવાનના કલ્યાણકાદિ મહેસ કે ચાલતા હોય, ભગવાન દીક્ષા લેતા હોય તે જોઈ નાચી ઊઠે છે. તેને થાય કે-અમે રહી
-
-
-