Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૭૮ ૪ .
શ્રી જૈન શાસન (અઠવાડિક) $ ભગવાનનો ભગત તે જ, જે આ સંસારમાં રહેવા જે ન માને, વહેલામાં વહેલે મિક્ષ જ મેળવવા જેવો છે તેમ માને અને મનુષ્ય જન્મમાં સાધુપણું જ લેવા જેવું છે તેમ માને. આ | સુખ દેવગતિમાં છે કે મનુષ્યગતિમાં ? તે પછી દેવકને દુર્લભ ન કહેતાં ? જ મનુષ્યજન્મને દુર્લભ કેમ કહ્યો ? મિક્ષ, મનુષ્ય જન્મ વિના મળે જ નહિ અને મોક્ષે 4 જવા જે સાધુપણું જોઈએ તે પણ અહીં જ મળે, અને પળાય પણ અહીં જ માટે છે
આ જન્મની કિંમત છે. જેને મહા ન જોઈએ તેને આ જન્મ દુર્ગતિમાં જવા જ છે કે મળે છે, કેમકે, પાપ પણ મનુષ્ય જેવાં કરે છે, તેવાં બીજા નથી કરતા. નારકી દુખમાં છે ને પડેલા છે, તિયાની શક્તિ નથી, દેવ સુખમાં મગ્ન છે, બાકી પાપ કરનારી જાત 8
મનુષ્યોની છે. જે પાપ કરે નહિ, ધર્મવિના બીજું કાંઈ જ કરવાનું મન નહિ તેને જ છે. જે મનુષ્ય જન્મ સફળ છે. બાકીનાને મનુષ્ય જન્મ દુર્ગતિમાં જવા માટે છે, આજે ઘણા 8 જે રીતે જીવે છે તેથી લાગે છે કે, મોટોભાગ દુર્ગતિમાં જવાનું છે.
પ૦ ભૂતકાળના પુરયથી સંસાર સારે છે, પરલોક ખરાબ થશે તેમ લાગતું નથી. ૧ ઉ પાપ કરી પૈસા મેળવે, ખૂબ ખૂબ જ મઝાદિ કરે અને ભૂવું નહિ થવાનું ન આમ જે બેલે તે ગાઢ મિથ્યાષ્ટિ છે, ધર્મ પામવા નાલાયક છે, મંદિરમાં બેસવાય
લાયક પણ નથી. છે તમે બધા જે રીતે જીવે છે તેથી સદગતિમાં જવાના કે દુર્ગતિમાં જવાને ?
જે સાધુઓને આવા ગૃહસ્થ પણ સારા લાગે છે તે સાધુ પણ દગતિમાં જશે. સંસારના ! 8 સુખ માટે, પૈસા-ટકાદી માટે, નામનાકી–ખ્યાતિ–પ્રતિષ્ઠા માટે. ધર્મ કરનારા છે દુર્ગતિમાં જવાના છે. તમે બધા શાસ્ત્ર ભણ્યા છે ? અમે શાસ્ત્રમાં લખ્યું હોય તે છે બોલીએ કે તમે બધા કહે છે ?
કયે ધર્મ મોક્ષ આપે ? જેમાં વિષયને વિરાગ હોય, કષાયને ત્યાગ હોય. ૪ | ગુણેને અનુરાગ હોય અને ગુણ પેદા કરનારી ક્રિયાઓમાં આ પ્રમાદ. હોય તે જ ધર્મ છે મોક્ષે લઈ જાય, બીજે નહિ.
આજે મોટો ભાગ વેપારમાં અનીતિ કરે છે. ચોપડા બે રાખે છે, જૂઠ બેલે છે-તે છે ડહાપણનું કામ છે ? જેને પણ આવું કરતા હોય તે કેવા કહેવાય ? આજે બે છે ચેપડા નહિ રાખનારા કેટલા મળે ?. તેથી કહેવું પડે છે કે-“આજે શાહ. તેટલા ચોર છે | છે, શેઠ તેટલા શઠ છે અને સાહેબ તેટલા શેતાન , છે, આ વાત અમે જાહેર 8 સભામાં કહીએ, અને રાજને અધિકારી. બેઠે હોય તે તે કહી જાય કે-સાહેબ ! ! આપની વાત સાચી છે, પણ અમારે ખુરશી સાચવવી હોય તે છેટું કામ કર્યા વિના