Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલારદેશધ્ધારક ૢ.આ વિજયશ્રીજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપા અનૅ સિધ્યot ( તથા પ્રચારનું
www
ખન
- शासन
અઠવાડિક મારાા વિરાત ય, શિવાય ન્ય મયાય થ
·
·
-તંત્રીઓઃ
પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા સુરેશદ્ર કીચંદ છેડ
(૩)
આણંદ નથી ગુઢક (થાનગઢ)
વર્ષાં ૬] ૨૦૧૦ માગસર સુદ-૮ મગળવાર તા. ૨૧-૧૨-૯૩ [અંક ૧૯
-: મેાક્ષના ઉપાયભૂત ધર્મ :
મહા
—પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા પ્રવચન–ત્રીજુ (ગતાંકથી ચાલુ) અનત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થાને પામેલા પુરુષા ઉપદેશ આપતા એક જ વાત કહે છે કે-આપણને આવી સારી સામગ્રી મલી તે શેના પ્રભાવે મલી છે ? તમે નજરે જૂએ છે કે, ઘણાને રહેવાનુ, ભેંસવાનું ખાવાપીવાનું, પહેરવા ઓઢવાનું ઠેકાણું' નથી અને તમે તે બધી સારી સામગ્રી પામ્યા છે તે પ્રભાવ કાના છે ? તમારી ઢાંશિયારીના છે? બુદ્ધિના છે ? આજે તેા બુદ્ધિશાલીને ય ભીખ માગતા મલતુ નથી, દુ:ખી દુ:ખી છે. તમને સારી સામગ્રી મલી છે તે પ્રભાવ કાના છે? તમે બધા કહે કે-ભૂતકાળમાં અમારા હાથે થાડે-ઘણા ય ધર્મ થયા હશે, તેનાથી જે પુણ્ય બંધાયુ' તેના જ આ પ્રભાવ છે. આ નકકી થાય તા ધમ જ આધાર છે તેમ લાગ્યા વિના રહે નહિ. પછી ધર્મ જ સાચવવા જોઈએ, શકય ધ આરાધવા જોઇએ. તેમ કરી તે પરભવ સુધરે આના કરતા પણ સારી ભવ મળે અને પરિણામે થાડા કાળમાં જ મેક્ષ થાય અને સદા માટે આપણે આત્મા સુખી થાય. ધર્મ વિના કશું જ કરવા જેવું નથી' આ શ્રદ્ધા હોય તેા જ ઠેકાણું પડે.
પણ આજે તે ઘણુ, અમે આમારી બુદ્ધિથી-હૈાંશિયારીથી કમાયા છીએ તેમ માને છે, ધર્માંને તો યાદ પણ કરતા નથી. જે કાળમાં બુદ્ધિશાળી પણ દુઃખી, દુઃખી છે તે કાળમાં મૂરખ શેઠ છે, એછું ભણેલા ઘણા સુખી છે તે પ્રભાવ કાના છે ? ઘણા